RainViewer App : વરસાદની સચોટ માહિતી આપતી શ્રેષ્ઠ રડાર એપ
RainViewer એ એક હવામાન આગાહી એપ્લિકેશન છે જે વિશ્વભરના 1,000 થી પણ વધુ હવામાન રડાર (Weather Radars) નો ઉપયોગ કરીને વરસાદ, બરફ અને વાવાઝોડાની લાઈવ ટ્રેકિંગ આપે છે. આ એપથી તમે તમારા વિસ્તારમાં આગામી કેટલાક કલાકોમાં કેવો વરસાદ પડશે તે જોઈ શકો છો. RainViewer App ની મુખ્ય વિશેષતાઓ (Features) લાઈવ ડોપ્લર રડાર (Live Doppler Radar): … Read more