
ખેડૂત મિત્રો, ખેતીવાડી સંબંધિત રોજિંદી અને ઉપયોગી માહિતી મેળવવા માટે હવે અલગ-અલગ વેબસાઈટ પર જવાની જરૂર નથી. AgroBhai (એગ્રોભાઈ) દ્વારા ખેડૂતો માટે એક જ જગ્યાએ વિવિધ પ્રકારની મહત્વપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
હવે તમે નીચે આપેલા ચાર વિભાગ દ્વારા તમારી જરૂરિયાત મુજબની માહિતી સરળતાથી મેળવી શકો છો.
| બજાર ભાવ લિસ્ટ | અહીં ક્લિક કરો |
| તેજી મંદી રીપોર્ટ | અહીં ક્લિક કરો |
| ખેડૂત સમાચાર | અહીં ક્લિક કરો |
| હવામાન સમાચાર | અહીં ક્લિક કરો |
બજાર ભાવ લિસ્ટ: ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડના કૃષિ જણસોના બજાર ભાવની માહિતી મેળવવા માટે આ વિભાગની મુલાકાત લો. જીરું, કપાસ, મગફળી, તલ, ઘઉં સહિત વિવિધ જણસોના બજાર ભાવ જાણી શકો છો.
તેજી મંદી રીપોર્ટ: કૃષિ જણસોના બજારમાં ચાલી રહેલી તેજી-મંદી, વાયદા બજારના ઉતાર-ચઢાવ અને બજારની હલચલ સંબંધિત અહેવાલો વાંચવા માટે આ વિભાગ ઉપયોગી છે.
ખેડૂત સમાચાર: ખેતીવાડી ક્ષેત્રના તાજા સમાચાર, ખેડૂતોને અસર કરતા મહત્વપૂર્ણ અપડેટ્સ, સરકારી નિર્ણયો અને ખેતી સંબંધિત અન્ય ઉપયોગી માહિતી વાંચવા માટે આ વિભાગની મુલાકાત લો.
હવામાન સમાચાર: ખેડૂતો માટે હવામાનની આગાહી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા, વાદળછાયું વાતાવરણ, માવઠું અને હવામાનના અન્ય અપડેટ્સ જાણવા માટે આ વિભાગની મુલાકાત લો.
AgroBhai સાથે જોડાયેલા રહો ખેડૂત મિત્રો, બજાર ભાવથી લઈને હવામાનની આગાહી અને ખેતીવાડીના મહત્વપૂર્ણ સમાચારો સુધીની માહિતી મેળવવા માટે AgroBhai વેબસાઈટની નિયમિત મુલાકાત લેતા રહો.




