ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ ? બની રહ્યા છે ત્રણ મજબૂત લો પ્રેશર સમગ્ર ગુજરાતને ઘમરોળશે મેઘરાજા તેવી આગાહી

હવે ધીમે ધીમે વરસાદની સિસ્ટમ બંધાઈ રહી છે. આગામી દિવસોમાં ગુજરાત માં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે મિત્રો. 5 તારીખ બાદ સમગ્ર ગુજરાતમાં વરસાદનું જોર વધતું જશે. અને 5 તારીખ બાદ રક્ષાબંધન તેમજ જન્માષ્ટમી સુધીમાં કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ વરસશે તેવી આગાહી છે મિત્રો..




હાલ ગુજરાત માં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે રાજ્યમાં સારી એવી વરાપ જોવાય  રહી છે. જો કે આવનારા ત્રણ ચાર દિવસ સારી વરાપ જોવા મળશે. પરંતુ છૂટા છવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે તેવી આગાહી છે. ગુજરાતમાં ભારે વરસાદની હાલ કોઈ જ શક્યતા નથી.

ગુજરાત પર 5 ઓગસ્ટ બાદ વરસાદનું જોર વધતું જશે. ગુજરાત પર 7 અને 8 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાંથી બનેલી લૉ પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આવતા 8 અને 9 તારીખમાં કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી છે.




જો મિત્રો વાત કોલ વેધર હવામાન મોડેલ પ્રમાણે 8 થી 16 ઓગસ્ટ સુધીમાં રાજ્યનાં વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા છે.

ગુજરાત પર 8 થી 18 તારીખ સુધીમાં અલગ અલગ ત્રણ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આવશે. જેના કારણે આ ત્રણેય સિસ્ટમો નો લાભ ગુજરાતને થશે. અને કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિ  ભારે વરસાદ પણ વરસી શકે તેવી આગાહી છે મિત્રો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..




અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો




તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.