ભારત પાકિસ્તાન લાઇવ મેચ કઈ ચેનલ પર નિહાળી શકશો

ભારત vs પાકિસ્તાન લાઇવ મેચ જોવો ઘરે બેઠા,

ભારત અને પાકિસ્તાન  ની ટીમો દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે આમને-સામને થશે.

ભારતીય ટીમ આંકડા અને કાગળ પર પાકિસ્તાન કરતા વધુ મજબૂત છે,

ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે.

ભારતીય ટીમ આંકડા અને કાગળ પર પાકિસ્તાન કરતા વધુ મજબૂત છે,

જો ટોસ પાકિસ્તાનના પક્ષમાં જાય છે તો ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.

ભારત પાકિસ્તાન લાઇવ મેચ કઈ ચેનલ પર નિહાળી શકશો ?

ભારત પાકિસ્તાન મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો, ડીડી સ્પોર્ટ્સ , હોટસ્ટાર એપપર કરવામાં આવશે.