આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં સતત છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ બનેલો છે.

હવામાન વિભાગ મુજબ આગામી મંગળવારના પણ ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે.

આ સિવાય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા મંગળવારના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.

ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવાની સાથે સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે.

આટલા જિલ્લાઓ સાવધાન