ઘરે બેઠા રૂબરૂ મુલાકાત જેવો અનુભવ કરો, 

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (SoU) ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે .

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઇ ૧૮૨ મીટર (વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા )

સ્ટેચ્યુ ઓફ યુનિટીના આર્કટેકટનું નામ રામ વી. સુથાર

પ્રોજેકટનો અંંદાજીત ખર્ચ ૩૦૦૦ કરોડ

આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ પાછળનો હેતુ સરદાર વલ્લભભાઈ પટેલના એકતા, રાષ્ટ્રવાદ અને સુશાસન જેવા સિદ્ધાંતોથી આવનારી પેઢીને માટે પ્રેરક બનાવવા માટેનો છે.

સ્મારક દર સોમવારે સમારકામ માટે બંધ રહે છે.

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો