મફત છત્રી યોજના ગુજરાત 

મફત છત્રી યોજના માં લાભાર્થી દીઠ (એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.

બાગાયતી યોજના દ્વારા ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરવા માટે નવી નવી પદ્ધિતીઓ રજૂ કરવામાં આવતી હોય છે.

બાગાયતી યોજના દ્વારા ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરવા માટે નવી નવી પદ્ધિતીઓ રજૂ કરવામાં આવતી હોય છે.

આ મફત છત્રી યોજનાનો લાભ લેવા માટે Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

નાના લારીવાળા ફેરીયાઓને પણ આ યોજનાનો લાભ મળશે.

આઈ પોર્ટલ યોજનાના હેઠળ મફત છત્રી નો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ યોજનાની ઓનલાઈન અરજી ઘરેથી પણ કરી શકાય છે.