અંબાલાલ પટેલની ભયાનક અગાહી : 10 ઓગસ્ટ સુધીમાં આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યમાં આવતીકાલથી ઉઘાડ નીકળવાની તૈયારી છે. પરંતુ વરસાદનો ત્રીજો રાઉન્ડ ચોથી ઓગસ્ટથી શરૂ થશે.

રાજ્યમાં 4 ઓગસ્ટથી 10મી ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થશે.
ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે રાજ્યમાં ત્રીજા રાઉન્ડના વરસાદને લઈને આગાહી કરી દેવામાં આવી છે.

વરસાદ અંગે ગુજરાતના હવામાન શાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, 2 થી 4 ઓગસ્ટ દરમિયાન વરસાદની શરૂઆત થશે. આશ્લેશા નક્ષત્રમાં વરસાદનું જોર વધશે. 10 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા ફરી લોકો ચિંતામાં પેઠા છે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યમાં આવતીકાલથી ઉઘાડ નીકળવાની તૈયારી છે. પરંતુ વરસાદનો ત્રીજો રાઉન્ડ ચોથી ઓગસ્ટથી શરૂ થશે. રાજ્યમાં 4 ઓગસ્ટ થી 10 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થશે.

 

રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડ્યો છે, જેણા કારણે 65 ટકા ઉપર સીઝનનો વરસાદ પડી ચૂક્યો છે. હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે. તેના પહેલા જ રાજ્યના અનેક જળાશયો, નદી અને કૂવામાં વરસાદી પાણીથી ભરાય ગયા છે.
જોકે, વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થયો છે. જુલાઈ મહિનામાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 56 ટકા વધુ નોંધાયો છે. હવામાન વિભાગ તરફથી પણ આગાહી છે કે બીજી ઓગસ્ટથી વરસાદનું જોર વધશે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો