ભારત પાકિસ્તાન લાઇવ મેચ જોવો અહીં ક્લિક કરો.

Ind vs Pak T20 Asia Cup LIVE Score: આજે ભારત અને પાકિસ્તાન બીજી વખત આમને-સામને ટક્કરાશે

ભારત પાકિસ્તાન લાઇવ મેચ

પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું
ગયા રવિવારે તે હાર્દિક પંડ્યા હતો જેના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ભારતને છેલ્લી ઓવરમાં રોમાંચક વિજય નોંધાવવામાં મદદ મળી હતી. રોહિત આ મેચમાં પણ તેના અન્ય ખેલાડીઓ પાસેથી સમાન પ્રદર્શનની અપેક્ષા રાખશે.

એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાનની ટીમો 16મી વખત સામસામે ટકરાશે. આ પહેલા રમાયેલી 15 મેચોમાં ભારતે 9 મેચ જીતી છે જ્યારે પાકિસ્તાને 5 મેચ જીતી છે, જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. T20 એશિયા કપમાં ભારતે અત્યાર સુધીમાં બે વખત પાકિસ્તાનનો સામનો કર્યો છે અને બંને મેચ જીતી છે.
એશિયા કપ 2022 માં ભારત અને પાકિસ્તાનની ટીમ બીજી વખત 4 સપ્ટેમ્બરે આમને સામને થશે. છેલ્લી વખત બંને ટીમો ગ્રુપ Aની મેચમાં આમને-સામને આવી હતી, જ્યાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ 5 વિકેટે જીત મેળવી હતી.

આ પણ વાંચો

ગ્રુપ Aમાં ભારત અને પાકિસ્તાન સિવાય ત્રીજી ટીમ હોંગકોંગ હતી જે ભારત અને પાકિસ્તાન બંને સામે હારી ગઈ હતી. જ્યાં ભારતે તેની બંને મેચ જીતીને સુપર ફોરમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ પાકિસ્તાનની ટીમ એક હાર અને એક જીત સાથે પ્રવેશી હતી.
ભારત પાકિસ્તાન લાઇવ મેચ કેટલા વાગે શરુ થશે?

સાંજે 7:30 વાગે શરૂ થશે.

ભારત પાકિસ્તાન ટી૨૦ મેચ લાઇવ મેચ કઈ તારીખે છે ?

4 સપ્ટેમ્બર ના રવિવાર ભારત પાકિસ્તાન ટી૨૦ યોજાવાની છે.
ભારત પાકિસ્તાન લાઇવ મેચ કઈ ચેનલ પર નિહાળી શકશો ?

ભારત પાકિસ્તાન મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો, ડીડી સ્પોર્ટ્સ , હોટસ્ટાર એપપર કરવામાં આવશે.

મેચ જોવા Jio TV App ડાઉનલોડ કરો 

અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો