ભારત vs પાકિસ્તાન લાઇવ મેચ જોવો ઘરે બેઠા જોવો અહીંથી.

ભારત પાકિસ્તાન લાઇવ મેચ : આપ સૌ જાણો છે કે એશિયા કપ 2022 નો કાર્યક્રમ જાહેર થઇ ચુક્યો છે, જેમાં ભારત પાકિસ્તાનની ટી૨૦ મેચ 28 ઓગષ્ટના રવિવારના રોજ યોજાવાની છે.
ભારત vs પાકિસ્તાન લાઇવ મેચ જોવો ઘરે બેઠા જોવો

ભારતને પ્રથમ ઝટકો, નસીમે ડેબ્યૂ મેચમાં પહેલી જ ઓવરમાં રાહુલને ઝીરો રનમાં આઉટ કર્યો; સ્કોર 6 ઓવરમાં 38/1

આ પણ વાંચો
IND vs PAK/ પુરા 307 દિવસ પછી એ જ મેદાન પર ટકરાશે ભારત-પાકિસ્તાનની ટીમ, જાણો કોણ કોના પર ભારે

ભારત અને પાકિસ્તાન (IND vs PAK) ની ટીમો દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે આમને-સામને થશે. આ એ જ મેદાન છે જ્યાં આ બંને ટીમનો છેલ્લો મુકાબલો થયો હતો. 
ટોસ મોટી ભૂમિકા ભજવશે

ભારતીય ટીમ આંકડા અને કાગળ પર પાકિસ્તાન કરતા વધુ મજબૂત છે, પરંતુ જો ટોસ પાકિસ્તાનના પક્ષમાં જાય છે તો ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. વાસ્તવમાં દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મોટાભાગની બોલિંગ ટીમને ઔંસના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી અહીં પીછો કરવો સરળ છે. તેથી ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે.
ભારત પાકિસ્તાન લાઇવ મેચ કેટલા વાગે શરુ થશે?

સાંજે 7:30 વાગે શરૂ થશે.

ભારત પાકિસ્તાન ટી૨૦ મેચ લાઇવ મેચ કઈ તારીખે છે ?

૨૮ ઓગષ્ટના રવિવાર ભારત પાકિસ્તાન ટી૨૦ યોજાવાની છે.
ભારત પાકિસ્તાન લાઇવ મેચ કઈ ચેનલ પર નિહાળી શકશો ?

ભારત પાકિસ્તાન મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો, ડીડી સ્પોર્ટ્સ , હોટસ્ટાર એપપર કરવામાં આવશે.

અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો