ગુજરાતના લાખો વીજ ગ્રાહકોને મોટો ઝટકો UGVCLએ FPPPA ચાર્જમાં કર્યો વધારો : આટલું વધીને આવશે બિલ

ગુજરાતના લાખો વીજ ગ્રાહકો પર મોંધવારીનો વધુ એક માર, યુજીવીસીએલેએ FPPPA ચાર્જમાં વધારો કર્યો છે તેણે યુનિટે 25 પૈસાનો વધોરો ઝિંક્યો છે

ગુજરાતના લાખો વીજ ગ્રાહકો પર મોંધવારીનો વધુ એક માર પડ્યો છે. રાજ્યમાં યુજીવીસીએલેએ FPPPA ચાર્જમાં વધારો ઝિંક્યો છે.
તમને જણાવી દઈએ કે, યુજીવીસીએલએ યુનિટે 25 પૈસાનો ભારે વધારો કર્યો છે. જાન્યુઆરી 2023થી નવો ભાવ વધારો લાગુ પડશે.

યુજીવીસીએલએ યુનિટે 25 પૈસાનો ભારે વધારો કર્યો 

યુજીવીસીએલેએ FPPPA ચાર્જમાં વધારો કર્યો છે તેણે યુનિટે 25 પૈસાનો વધોરો ઝિંક્યો છે. યુજીવીસીએલના ગ્રાહકોને વધુ એક મોંઘવારીનો માર અડ્યો છે.
જાન્યુઆરી 2023થી નવો ભાવ વધારો લાગુ પડશે અને 200 યુનિટ વીજ વપરાશકારનું બીલ 50 રુપિયા વધારે આવશે. PGVCL, UGVCL, MGVCL  અને DGVCLમાં ભાવ વધારો લાગું કરાયો છે.તમને જણાવી દઈએ કે, ખેત વપરાશની વીજળીમાં ભાવ વધારો હાલ લાગું નહીં

આ પણ વાંચો: જમીન રેકોર્ડની વિગતો 7/12 ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો અહીં ક્લિક કરી

અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહી કિલક કરો
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી