દિવાળી બાદ એરંડાના ભાવમાં સુધારા સાથે વેપાર : ભાવ રૂ.1450ને પાર પહોંચ્યા

દિવાળી બાદ એરંડાના ભાવમાં સુધારા સાથે વેપાર થઇ રહ્યો છે. આ સપ્તાહ દરમિયાન પણ એરંડાના ભાવમાં મણે સરેરાશ રૂ.30નો વધારો જોવા મળ્યો છે. 

શનિવાર તા. 13 નવેમ્બર 2022 ના દિવસે ગુજરાતના યાર્ડોમાં એરંડાના ભાવમાં રૂ.1450 થી રૂ.1465ની સપાટીની વચ્ચે વેપાર થતો જોવા મળ્યો હતો.
એરંડાની નવી આવકો હજુ આવાત જાન્યુઆરી મહિના આસપાસ સારી રીતે શરૂ થાય એવી સંભાવના છે. વચ્ચેનો જે આ દોઢેક મહિનાનો ગાળો છે એ દરમિયાન બજારમાં સારી એવી હલચલ જોવા મળી શકે તેમ છે.

એરંડાએ સંપૂર્ણ રીતે નિકાસલક્ષી કૃષિ પેદાસ છે. છેલ્લા થોડા મહિનાઓમાં એરંડાના તેલ એટલે કે દિવેલની નિકાસના વેપાર ઘટ્યા હોવાના આંકડાઓ જાહેર થઇ રહ્યા છે.
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
AgroBhai હોમ પેજ અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.