આજે 12 જુલાઈએ સાવધાન; સૌરાષ્ટ્ર અને દક્ષિણ સહિત ગુજરાતનાં ક્યાં ક્યાં વિસ્તારોમાં ભારે આગાહી?

છેલ્લાં 36 કલાકમાં વરસાદે ગુજરાતનાં ઘણા જીલ્લામાં ભૂક્કા બોલાવી દીધા છે. જ્યારે આજથી સૌરાષ્ટ્ર કચ્છ વરસાદ વિસ્તારો વધશે અને 13-14 તારીખે રીતસરનું મેઘ તાંડવ જોવા મળશે તેવા અહેવાલો હાલ Wether મોડેલ જણાવી રહ્યા છે. 

આજે 12 જુલાઈના રોજ ક્યાં વિસ્તારોમાં ભારે આગાહી? 
આજે મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા રહેશે. જેમાં ખાસ સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ ભુક્કા બોલાવી દેશે તેવો વરસાદ નોંધાય શકે છે. સાથે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સતત વરસાદ ચાલુ રહશે. 

આવતી કાલ માટે આગોતરું અનુમાન

13 થી 15 જુલાઈમાં સિસ્ટમનું લોકેશન મુજબ ઉપર નીચે થયા કરશે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડશે એ ફાઇનલ છે એટલે સાવધાન અને સતર્ક રહેવું.

પૂર્વાનુમાન/ 13-14-15 તારીખમાં કેટલો વરસાદ પડશે? પવન ઝડપ? સિસ્ટમ ક્યાં છે? કેટલી અસર? અહીં ક્લિક કરી જોવો
અહીં ક્લિક કરો
Ikhedut Portal અરજી કરવા માટે  અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો