આવતીકાલે આ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ કરી જોવો?

ગુજરાત માં ફરી એકવખત બરોબરનો વરસાદી માહોલ જામ્યો છે. અને બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે અનેક વિસ્તારમાં ભારે વરસાદ પણ પડ્યો છે. આજે સુરત, વલસાડ, નર્મદા ડાંગ અને ભરૂચમાં સામાન્યથી લઈને ભારે વરસાદ પડી શકે છે.


હવામાન વિભાગે બે દિવસ હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જો કે આગામી ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટશે તેવી પણ માહિતી આપી છે.

આ પણ વાંચો: ભારતમાં સોનાનો ભાવ છ મહિનાના તળિયે : જાણો શું છે તમારા શહેરના આજના તાજા ભાવ.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો એવો વરસાદ પડી શકે છે. એમાં પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.


હવામાન ખાતેએ એવું પણ કહ્યું છે કે ગાજવીજ વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.

અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાત સહિત ઘણા ભાગોમાં ભારે વરસાદ વરસશે. ત્યારે હવે સપ્ટેમ્બર મહિનાનાં અંતમાં નવરાત્રી આવી રહી છે. અને આ વર્ષે ચોમાસુ પણ મોડું શરૂ થયું છે.


જેના લીધે ચોમાસુ 15 દિવસ આગળ ખેંચાઈ તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

આ પણ વાંચો: મોબાઈલ થી જમીન માપણી કઈ રીતે કરવી અહીંયા ક્લિક કરી માપણી કરો.

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો
તમે આ લેખ AgroBhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.