છેલ્લા ચાર વર્ષમાં આ વખતે ચોમાસાની સૌથી ધીમી શરૂઆત

છેલ્લા ચાર વર્ષમાં આ વખતે ચોમાસાની સૌથી ધીમી શરૂઆત

જુન મહિનો પુરો થવા આવ્યો હોવા છતાં હજુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો નથી. છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો જુન મહિના દરમિયાન રાજ્યમાં જે વરસાદ નોંધાય છે એ આ વખતે સૌથી ઓછો છે.

આપણાં રાજ્યમાં કુલ 251 જેટલા તાલુકાઓ છે એમાંથી અડધા તાલુકાઓમાં તો હજુ આખી સિઝનનો બે ઇંચથી પણ ઓછો વરસાદ થયો છે. આ કારણે કપાસ અને મગફળીના આગોતરા વાવેતર સામે સંકટ ઉભુ થયુ છે.

આ પણ વાંચો :
➤Ikhedut Portal પર તમારી અરજીનું સ્ટેટસ તપાસો

➤ikhedut Portal પર અરજી કેવી રીતે કરવી

➤7/12 ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો

➤મફત છત્રી યોજના ગુજરાત