ગુજરાતમાં એકાએક હવામાનમાં પલટો આવ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતાનાં વાદાળાં ખેરાયાં છે. વલસાડમાં સતત બે દિવસથી વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે.
જ્યારે ગઈકાલે છોટાઉદેપુરના નસવાડીમાં પણ કમોસમી વરસાદ થયો હતો તેમજ આજે રાજ્યાના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ થયો છે.
ભરશિયાળે વરસાદ થતાં ખેડૂતોને વિવિધ પાકોમાં નુકસાન થયું છે, જેને લઈ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે.
કમોસમી વરસાદ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થાય એ સ્વભાવિક છે અને આ બાબતે અમે જિલ્લા ખેતીવાડી અધિકારીઓને સૂચના આપી છે.
તમારા કામનું : તમારા ગામનો નકશો જુઓ તાલુકા અને જીલ્લા પ્રમાણે ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો |
જે વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે ત્યાં ખેતીવાડીને જે કોઈ અસર થઈ હોય તો એની તપાસ કરી તાત્કાલિક સરકારને રિપોર્ટ કરે અને કમોસમી વરસાદ બાદ નુકસાનીનો સર્વે કરી સરકારને રિપોર્ટ કરવાનો આદેશ અપાયો છે.
તમારા કામનું : મફત જમીન માપણી માટેની એપ્લિકેશન લેવા અહીંયા ક્લિક કરો |
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.
અહીં ક્લિક કરો | |
અન્ય માહિતી માટે | અહી કિલક કરો |
તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.