જાણો આ ચૂંટણીમાં તમારા વિસ્તારમા કયા કયા ઉમેદવારો છે? વાંચો સંપૂર્ણ માહિતી.

જાણો આ ચૂંટણીમાં તમારા વિસ્તારમા કયા કયા ઉમેદવારો છે? ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણી ઉમેદવારોની યાદી જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો અંત આજે આવી ગયો છે. ભાજપ, કોંગ્રેસ, આપ તરફથી ઉમેદવારો ની યાદી જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. અત્યાર સુધી જાહેર થયેલા ઉમેદવારોની સંપૂર્ણ યાદી
જાણો આ ચૂંટણીમાં  તમારા વિસ્તારમા કયા કયા ઉમેદવારો છે ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં 1 ડીસેમ્બરના રોજ પ્રથમ ચરણ અને 5 ડીસેમ્બરના રોજ બીજું ચરણ અને પરિણામ 8 ડીસેમ્બરના રોજ જાહેર થશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી કાર્યક્રમ 2022

ગુજરાત વિધાનસભાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેની તમામ અપડેટ અહિયાં આપવામાં આવશે.
  • પ્રથમ ચરણ મતદાન : 1 ડીસેમ્બર
  • બીજુ ચરણ મતદાન : 5 ડીસેમ્બર
  • પરિણામ : 8 ડીસેમ્બર
ભાજપ ઉમેદવારોની યાદી  અહીંથી જુઓ
કોંગ્રેસ ઉમેદવારોની યાદી  અહીંથી જુઓ
આપ ઉમેદવારોની યાદી અહીંથી જુઓ
મહત્વપૂર્ણ નોંધ : આ ઉમદેવાર ની યાદી અમે ઈન્ટરનેટ પરથી લીધેલ છે આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે. વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો