તમારા વિસ્તારમાં કોણ જીત્યું જાણો : વિજેતા ઉમેદવારના નામ સાથેની સંપૂર્ણ માહિતી વાંચો.
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીતનો શ્રેય પાર્ટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત ચૂંટણીમાં પ્રચારની કમાન સંભાળી હતી. હવે ચૂંટણી પરિણામ સામે આવ્યા બાદ ભાજપે ઈતિહાસ રચી દીધો છે.
જાણો તમામ બેઠકનું પરિણામ, કોની સામે કોણ જીત્યું
બેઠક | ઉમેેદવાર | પાર્ટી |
રાજકોટ ઈસ્ટ | ઉદય કાનગડ | ભાજપ |
રાજકોટ વેસ્ટ | ડો. દર્શિતા શાહ | ભાજપ |
રાજકોટ સાઉથ | રમેશ ટિલાળા | ભાજપ |
રાજકોટ રૂરલ(SC) | ભાનુબેન બાબરીયા | ભાજપ |
જસદણ | કુંવરજી બાવળિયા | ભાજપ |
ગોંડલ | ગીતાબા જાડેજા | ભાજપ |
જેતપુર | જયેશ રાદડિયા | ભાજપ |
ધોરાજી | ડો. મહેન્દ્ર પાડલીયા | ભાજપ |
ઓલપાડ | મુકેશ પટેલ | ભાજપ |
માંગરોળ | ગણપત વસાવા | ભાજપ |
માંડવી (ST) | કુંવરજી હળપતિ | ભાજપ |
કામરેજ | પ્રફુલ પાનસેરિયા | ભાજપ |
સુરત ઈસ્ટ | અરવિંદ રાણા | ભાજપ |
સુરત નોર્થ | કાંતિ બલ્લર | ભાજપ |
વરાછા માર્ગ | કુમાર કાનાણી | ભાજપ |
કરંજ | પ્રવિણ ઘોઘારી | ભાજપ |
લિંબાયત | સંગીતા પાટીલ | ભાજપ |
ઉધના | મનુ પટેલ | ભાજપ |
મજૂરા | હર્ષ સંઘવી | ભાજપ |
કતારગામ | વિનુ મોરડિયા | ભાજપ |
સુરત વેસ્ટ | પૂર્ણેશ મોદી | ભાજપ |
ચોર્યાસી | સંંદિપ દેસાઈ | ભાજપ |
બારડોલી(SC) | ઇશ્વર પરમાર | ભાજપ |
મહુવા (ST) | મોહન ઢોડિયા | ભાજપ |
અબડાસા | પદ્યુમ્નસિંહ જાડેજા | ભાજપ |
માંડવી | અનિરુદ્ધ દવે | ભાજપ |
ભુજ | કેશવલાલ પટેલ | ભાજપ |
અંજાર | ત્રિકમ છાંગા | ભાજપ |
ગાંધીધામ | માલતી મહેશ્વરી | ભાજપ |
રાપર | વિરેન્દ્રસિંહ જાડેજા | ભાજપ |
દસાડા(SC) | પીકે પરમાર | ભાજપ |
લીંબડી | કિરીટસિંહ રાણા | ભાજપ |
વઢવાણ | જગદિશ મકવાણા | ભાજપ |
ચોટીલા | શામજી ચૌહાણ | ભાજપ |
ધ્રાંગધ્રા | પ્રકાશ વરમોરા | ભાજપ |
મોરબી | કાંતિ અમૃતિયા | ભાજપ |
ટંકારા | દુર્લભજી દેથરિયા | ભાજપ |
વાંકાનેર | જીતુ સોમાણી | ભાજપ |
કાલાવડ(SC) | મેઘજી ચાવડા | ભાજપ |
જામનગર રૂરલ | રાઘવજી પટેલ | ભાજપ |
જામનગર નોર્થ | રીવાબા જાડેજા | ભાજપ |
જામનગર સાઉથ | દિવ્યેશ અકબરી | ભાજપ |
જામજોધપુર | હેમંત ખવા | આપ |
ખંભાળિયા | મુળુભાઈ બેરા | ભાજપ |
દ્વારકા | પબુભા માણેક | ભાજપ |
પોરબંદર | અર્જૂન મોઢવાડિયા | કોંગ્રેસ |
કુતિયાણા | કાંધલ જાડેજા | અન્ય |
માણાવદર | અરવિંદ લાડાણી | કોંગ્રેસ |
જૂનાગઢ | સંજય કોરડીયા | ભાજપ |
વિસાવદર | ભુપતભાઈ ભાયાણી | આપ |
કેશોદ | દેવાભાઈ માલમ | ભાજપ |
માંગરોળ | ભગવાનજી કરગઠીયા | ભાજપ |
સોમનાથ | વિમલ ચુડાસમા | કોંગ્રેસ |
તાલાલા | ભગવાનભાઈ બારડ | ભાજપ |
કોડીનાર(SC) | ડો. પ્રધુમન વાજા | ભાજપ |
ઉના | કાળુભાઈ રાઠોડ | ભાજપ |
ધારી | જે વી કાકડિયા | ભાજપ |
અમરેલી | કૌશિક વેકરીયા | ભાજપ |
લાઠી | જનક તળાવિયા | ભાજપ |
સાવરકુંડલા | મહેશ કસવાલા | ભાજપ |
રાજુલા | હિરા સોલંકી | ભાજપ |
મહુવા- | શિવા ગોહિલ | ભાજપ |
તળાજા | કનુભાઈ બારૈયા | ભાજપ |
ગારિયાધાર | સુધીર વાઘાણી | આપ |
પાલિતાણા | ભીખા બારૈયા | ભાજપ |
ભાવનગર રૂરલ | પુરષોત્તમ સોલંકી | ભાજપ |
ભાવનગર ઈસ્ટ | સેજલબેન પંડ્યા | ભાજપ |
ભાવનગર વેસ્ટ | જીતુ વાઘાણી | ભાજપ |
ગઢડા(SC) | શંભુનાથ ટુંડિયા | ભાજપ |
બોટાદ | ઉમેશ મકવાણા | આપ |
નાંદોદ (ST) | ડો. દર્શના દેશમુખ | ભાજપ |
ડેડિયાપાડા (ST) | ચૈતર વસાવા | આપ |
જંબુસર | ડી.કે. સ્વામી | ભાજપ |
વાગરા | અરુણસિંહ રાણા | ભાજપ |
ઝઘડિયા(ST) | રિતેશ વસાવા | ભાજપ |
ભરૂચ | રમેશ મિસ્ત્રી | ભાજપ |
અંકલેશ્વર | ઇશ્વર પટેલ | ભાજપ |
વ્યારા (ST) | મોહન કોકણી | ભાજપ |
નિઝર (ST) | ડૉ. જયરામ ગામીત | ભાજપ |
ડાંગ (ST) | વિજય પટેલ | ભાજપ |
જલાલપોર | રમેશ પટેલ | ભાજપ |
નવસારી | રાકેશ દેસાઈ | ભાજપ |
ગણદેવી(ST) | નરેશભાઈ પટેલ | ભાજપ |
વાંસદા(ST) | અનંતકુમાર પટેલ | કોંગ્રેસ |
ધરમપુર(ST) | અરવિંદ પટેલ | ભાજપ |
વલસાડ | ભરત પટેલ | ભાજપ |
પારડી | કનુ દેસાઈ | ભાજપ |
કપરાડા(ST) | જીતુભાઈ ચૌધરી | ભાજપ |
ઉમરગામ(ST) | રમણલાલ પાટકર | ભાજપ |
વાવ | ગેનીબેન ઠાકોર | કોંગ્રેસ |
થરાદ | શંકર ચૌધરી | ભાજપ |
ધાનેરા | માવજી દેસાઈ | અન્ય |
દાંતા(ST) | કાંતિભાઈ ખરાડી | કોંગ્રેસ |
વડગામ(SC) | જિજ્ઞેશ મેવાણી | કોંગ્રેસ |
પાલનપુર | અનિકેતભાઈ ઠાકર | ભાજપ |
ડીસા | પ્રવીણ માળી | ભાજપ |
દિયોદર | કેશાજી ચૌહાણ | ભાજપ |
કાંકરેજ | અમૃતભાઈ ઠાકોર | કોંગ્રેસ |
રાધનપુર | લવિંગજી ઠાકોર | ભાજપ |
ચાણસમા | દિનેશભાઈ ઠાકોર | કોંગ્રેસ |
પાટણ | કિરીટકુમાર પટેલ | કોંગ્રેસ |
સિદ્ધપુર | બળવંતસિંહ રાજપૂત | ભાજપ |
ખેરાલુ | સરદારસિંહ ચૌધરી | ભાજપ |
ઊંઝા | કિરીટ પટેલ | ભાજપ |
વિસનગર | ઋષિકેશ પટેલ | ભાજપ |
બહુચરાજી | સુખાજી ઠાકોર | ભાજપ |
કડી | કરશન સોલંકી | ભાજપ |
મહેસાણા | મુકેશ પટેલ | ભાજપ |
વિજાપુર | ડૉ. સી. જે. ચાવડા | કોંગ્રેસ |
હિંમતનગર | વી.ડી.ઝાલા | ભાજપ |
ઈડર(SC) | રમણલાલ વોરા | ભાજપ |
ખેડબ્રહ્મા(ST) | તુષાર ચૌઘરી | કોંગ્રેસ |
પ્રાંતિજ | ગજેન્દ્ર પરમાર | ભાજપ |
ભિલોડા | પી સી બરંડા | ભાજપ |
મોડાસા | ભીખુસિંહ પરમાર | ભાજપ |
બાયડ | ધવલસિંહ ઝાલા | અન્ય |
દહેગામ | બલરાજસિંહ ચૌહાણ | ભાજપ |
ગાંધીનગર સાઉથ | અલ્પેશ ઠાકોર | ભાજપ |
ગાંધીનગર નોર્થ | રીટાબેન પટેલ | ભાજપ |
માણસા | જયંતી પટેલ | ભાજપ |
કલોલ | બકાજી ઠાકોર | ભાજપ |
વિરમગામ | હાર્દિક પટેલ | ભાજપ |
સાણંદ | કનુભાઈ પટેલ | ભાજપ |
ઘાટલોડિયા | ભૂપેન્દ્ર પટેલ | ભાજપ |
વેજલપુર | અમિત ઠાકર | ભાજપ |
વટવા | બાબુસિંહ જાદવ | ભાજપ |
એલિસબ્રિજ | અમિત શાહ | ભાજપ |
નારણપુરા | જીતેન્દ્ર પટેલ | ભાજપ |
નિકોલ | જગદીશ પંચાલ | ભાજપ |
નરોડા | ડો.પાયલ કુકરાણી | ભાજપ |
ઠક્કરબાપાનગર | કંચનબેન રાદડિયા | ભાજપ |
બાપુનગર | દિનેશ કુશવાહ | ભાજપ |
અમરાઈવાડી | ડો. હસમુખ પટેલ | ભાજપ |
દરિયાપુર | કૌશિક જૈન | ભાજપ |
જમાલપુર-ખાડિયા | ઈમરાન ખેડાવાલા | કોંગ્રેસ |
મણિનગર | અમૂલ ભટ્ટ | ભાજપ |
દાણીલીમડા (SC) | શૈલેષ પરમાર | કોંગ્રેસ |
સાબરમતી | ડો. હર્ષદ પટેલ | ભાજપ |
અસારવા(SC) | દર્શના વાઘેલા | ભાજપ |
દસક્રોઈ | બાબુ જમના પટેલ | ભાજપ |
ધોળકા | કિરીટ ડાભી | ભાજપ |
ધંધુકા | કાળુ ડાભી | ભાજપ |
ખંભાત | ચિરાગ પટેલ | કોંગ્રેસ |
બોરસદ | રમણભાઈ સોલંકી | ભાજપ |
આંકલાવ | અમિત ચાવડા | કોંગ્રેસ |
ઉમરેઠ | ગોંવિદ પરમાર | ભાજપ |
આણંદ | યોગેશ પટેલ | ભાજપ |
પેટલાદ | કમલેશ પટેલ | ભાજપ |
સોજીત્રા | વિપુલ પટેલ | ભાજપ |
માતર | કલ્પેશ પરમાર | ભાજપ |
નડિયાદ | પંકજ દેસાઈ | ભાજપ |
મહેમદાવાદ | અર્જુનસિંહ ચૌહાણ | ભાજપ |
મહુધા | સંજયસિંહ મહિડા | ભાજપ |
ઠાસરા | યોગેન્દ્રસિંહ પરમાર | ભાજપ |
કપડવંજ | રાજેશકુમાર ઝાલા | ભાજપ |
બાલાસિનોર | માનસિંહ ચૌહાણ | ભાજપ |
લુણાવાડા | ગુલાબ સિંહ ચૌહાણ | કોંગ્રેસ |
સંતરામપુર(ST) | કુબેરભાઈ ડિંડોર | ભાજપ |
શહેરા | જેઠાભાઈ આહિર | ભાજપ |
મોરવાહડફ(ST) | નિમિષા સુથાર | ભાજપ |
ગોધરા | સી.કે.રાઉલજી | ભાજપ |
કાલોલ | ફતેસિંહ ચૌહાણ | ભાજપ |
હાલોલ | જયદ્રથસિંહ પરમાર | ભાજપ |
ફતેપુરા(ST) | રમેશ કટારા | ભાજપ |
ઝાલોદ(ST) | મહેશ ભૂરિયા | ભાજપ |
લીમખેડા(ST) | શૈલેશ ભાભોર | ભાજપ |
દાહોદ (ST) | કનૈયાલાલ કિશોરી | ભાજપ |
ગરબાડા(ST) | મહેન્દ્ર ભાભોર | ભાજપ |
દેવગઢબારિયા | બચુભાઈ ખાબડ | ભાજપ |
સાવલી | કેતન ઇનામદાર | ભાજપ |
વાઘોડિયા | ધર્મેન્દ્ર સિંહ વાઘેલા | અન્ય |
ડભોઈ | શૈલેષ મહેતા | ભાજપ |
વડોદરા સિટી (SC) | મનિષા વકીલ | ભાજપ |
સયાજીગંજ | કેયૂર રોકડિયા | ભાજપ |
અકોટા | ચૈતન્ય દેસાઈ | ભાજપ |
રાવપુરા | બાલકૃષ્ણ શુક્લ | ભાજપ |
માંજલપુર | યોગેશ પટેલ | ભાજપ |
પાદરા | ચૈતન્ય ઝાલા | ભાજપ |
કરજણ | અક્ષય પટેલ | ભાજપ |
છોટાઉદેપુર (ST) | રાજેન્દ્રસિંહ રાઠવા | ભાજપ |
પાવી જેતપુર(ST) | જયંતીભાઈ રાઠવા | ભાજપ |
સંખેડા(ST) | અભેસિંહ તડવી | ભાજપ |
નોંધ : કોઈ પણ ઉમદેવાર ફાઈનલ જીત નો દાવો અમે નથી કરી રહિયા, હજી ગણતરી ચાલુ છે. તો આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.
તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.