શિયાળુ પાકોમાં કંઈ નિંદામણનાશક દવા વાપરવી જોવો તેની સંપુણઁ માહિતી.

નમસ્કાર ખેડૂત મિત્રો

હવે શિયાળુ પાકમાં વાવેતર થયા પછી બિયારણ અને નિંદામણ ઉગે તે પહેલાં કંઈ દવાનો ઉપયોગ કરવો તે અહીં આપને જણાવવામાં આવે છે.

Pre Emergance :- એટલે કે વાવેતર કરીને બિયારણ ઉગે અને નિંદામણ ઉગે તે પહેલાં જે દવા નિંદામણનાશક તરીકે ઉપયોગ કરવામાં આવે તેને Pre Emergance કહેવામાં આવે છે.
અહીં નીચે અલગ અલગ પાકો માટે દવા જણાવવામાં આવે છે તો તમને જરૂરી પાક પર ક્લિક કરો.

હવે આવતાં અઠવાડિયે બિયારણ ઉગી ગયા પછી જો નિંદામણ આવે તો કયા પાકમાં કંઈ દવા વાપરવી કેટલા પ્રમાણમાં અને શું કાળજી રાખવી એ જણાવવામાં આવશે.
તો બસ આવી જ સાચી અને સચોટ માહિતી માટે જોડાયેલા રહો AgroBhai સાથે અને બીજા ખેડૂત મિત્રો ને પણ શેર કરો.

 ખેતીવાડી વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે  અહીં ક્લિક કરો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. 

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર