તબેલા લોન યોજના ગુજરાત 2022 | Tabela Loan Yojana in Gujarat ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોને આ યોજના હેઠળ તેમની ગાય અને ભેંસ માટે તબેલા બનાવવા માટે લોન મળશે.
જે લોકો પાસે ઘણી બધી ગાયો અને ભેંસ હોય તેઓ લોકોની સંભાળ રાખવા માટે સારી જગ્યાએ તબેલા બાંધવા સક્ષમ હોવા જોઈએ.
જે અંતર્ગત પશુપાલન લોન યોજના 2022 ગુજરાતને સ્વરોજગાર યોજના હેઠળ આપવામાં આવશે. આ લોન મેળવવા માટે, વ્યક્તિએ આદિજાતિ ગુજરાત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
જે આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી નથી અને તબેલા બનાવવા માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે.
પશુપાલકોને પોતાના તબેલાના નિર્માણ માટે આદિજાતિ નિગમ દ્વારા આવી લોન આપવામાં આવે છે.
યોજનાનુંનામ | તબેલા માટેની લોન યોજના |
યોજનાનો ઉદ્દેશ | ગુજરાતના અનુસુચિત જન જાતિના લાભાર્થીઓને સ્વરોજગારી યોજના હેઠળતબેલાના હેતુ માટે લોન આપીને જીવન ધોરણ ઉચું લાવી શકાય અનેપગભર બનાવી શકાય છે. |
લાભાર્થી | ગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો |
યોજનાહેઠળ લોનની રકમ | આ યોજના હેઠળ લાભાર્થી ને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે. |
લોન માટેની પાત્રતા : તબેલા લોન યોજના 2022
➤અરજદાર પાસે જાતિનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
➤અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
➤જેમની વાર્ષિક આવક રૂ. 1,20,000/- ગ્રામીણ વિસ્તાર માટે અને રૂ. 1,50,000/- શહેરી વિસ્તાર માટે આ યોજનાનો લાભ મળશે.
તબેલા લોન યોજનાની મહત્વની Links
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
અહીં લોગિન કરો | અહીં ક્લિક કરો |
અહીં નોંધણી કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
AgroBhai હોમ પેજ | અહીં ક્લિક કરો |
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર