4 લાખ સુધીની લોન મળશે, તબેલા લોન યોજનાની ઓનલાઈન અરજી માટે અહીં ક્લિક કરો.

Tabela Loan in Gujarat | પશુપાલન લોન યોજના 2022 | Tabela Loan Yojana Gujarat 2022 Online Registration | લાભાર્થીઓને તબેલા માટેની લોન યોજના હેઠળ રૂ.4 લાખ સુધીનું ધિરાણ મળશે

તબેલા લોન યોજના 2022 ગુજરાતના એસ.ટી  જ્ઞાતિના નાગરિકોને લાભ આપવામાં આવે છે. આ યોજનાનાં Adijati Gujarat દ્વારા આપવામાં આવે છે. આ આર્ટિકલના માધ્યમથી ગુજરાતનાં જે પશુપાલક અને ખેડુતોને પોતાના ગાય-ભેંસનો વ્યવસાય કરે છે.

તેમને આ લોન મળશે. જેમને તબેલા બનાવવા માટે લોન મળશે. જે લોકો પાસે ઘણી બધી ગાયો-ભેંસ છે પણ લોકો પર સંભાળ રાખવા માટે કોઈ સારી જગ્યામાં તબેલો બનાવી શકે તે જરૂરી છે.

Tabela Loan Yojana 2022




યોજનાનું નામ તબેલા લોન યોજના
આર્ટિકલનું નામ તબેલા લોન માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી.
યોજનાનો ઉદ્દેશ ગુજરાતના આદિજાતિના નાગરિકોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે આ ધિરાણ સહાય આપવામાં આવે છે. આદિજાતિના લાભાર્થીઓને સ્વરોજગારી યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપવાથી જીવન ધોરણ ઉચું લાવી શકાય અને પગભર બનાવી શકાય છે.
ક્યા લાભાર્થીઓને આ લોન મળશે? ગુજરાતના અનુસુચિત જનજાતિ(ST)ના નાગરિકો
યોજના હેઠળ લોનની રકમ કેટલી મળશે? આ યોજના હેઠળ લાભાર્થી ને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે.




લોન પર વ્યાજદર કેટલો લાગશે? વાર્ષિક 4% તેમજ વિલંબિત ચૂકવણી માટે વધારાના 2% દંડનીય વ્યાજ ચુકવવાનું રહેશે.
લોન માટે ક્યાં-ક્યાં જોઈએ? આ યોજના માટે જે ડોક્યુમેન્‍ટ જોઈએ તેની માહિતી અહિં ક્લિક કરો.
Official Website Click Here
Online Apply Click Here

યોજનામાં મળવાપાત્ર સહાય: Tabela Loan Yojana

લાભાર્થીને રૂપિયા 4 લાખ નું ધિરાણ મળશે.

લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 10% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.

આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે. જે Tabela Loan Subsidy બરાબર છે.

Tabela Loan Yojana પરત કરવાનો સમય




તબેલા માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય રહેશે.

આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.

આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે.

ગુજરાત વનબંધુ કલ્યાણ યોજના : Gujarat Vanbandhu Kalyan Yojana 2022ગુજરાત વનબંધુ કલ્યાણ યોજના : Gujarat Vanbandhu Kalyan Yojana 2022

Tabela Loan Yojana Online Apply | તબેલા લોન યોજના ઓનલાઈન અરજી કરો




Tabela Loan Yojana નું ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે. Animal Husbandry Loan In Gujarat નું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની Step by Step માહિતી મેળવીશું. જે માહિતી નીચે મુજબ છે.

Gujarat Adijati Vikas Vibhag ની Official Website 

હવે તમને Home Page પર “Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર Click કરવાનું રહેશે.

બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.

જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરવાનું રહેશે.

હવે તમારે વ્યકિતગત ID બનાવવાનું રહેશે.




તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.

Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.

હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.

લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.

જેમાં યોજનાની પસંદગીમાં “તબેલા માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.




તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.

Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.

તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.

Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.

હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.




Home Page Click Here