SSC CGL ભરતી 2022 : સ્ટાફ સિલેકશન કમીશન દ્વારા કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ ભરતી ૨૦૨૨ (SSC CGL) ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ સત્તાવાર જાહેરાત તેની ઓફિશ્યલ વેબસાઈટ ssc.nic.in પર જાહેર કરશે.20,000 (અંદાજીત) ખાલી જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરી છે. લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, સૂચના વગરે માહિતી નીચે આપેલ છે.
SSC CGL ભરતી 2022
Job વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ |
અહી ક્લિક કરો |
સંસ્થાનું નામ | સ્ટાફ સિલેક્શન કમિશન |
પોસ્ટનું નામ | SSC CGL |
કુલ જગ્યાઓ | 20,000 (અંદાજીત) |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જોબ સ્થળ | ભારત |
જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ | 17 સપ્ટેમ્બર 2022 |
છેલ્લી તારીખ | 8 ઓક્ટોબર 2022 |
ઓફિશિયલ સત્તાવાર વેબસાઈટ | ssc.nic.in |
પોસ્ટ
- SSC CGL
શૈક્ષણિક લાયકાત
- કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો.
પગાર ધોરણ (પે-સ્કેલ)
- પે લેવલ – 4 (રૂ. 25,500 થી 81,100)
- પે લેવલ – 5 (રૂ. 29,200 થી 92,300)
- પે લેવલ – 6 (રૂ. 35,400 થી 1,12,400)
- પે લેવલ – 7 (રૂ. 44,900 થી 1,42,400)
- પે લેવલ – 8 (રૂ. 47,600 થી 1,15,100)
અરજી કઈ રીતે કરવી?
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
સ્ટાફ સિલેકશન કમીશન ભરતી 2022 મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ | 17 સપ્ટેમ્બર 2022 |
ફોર્મની છેલ્લી તારીખ | 08 ઓક્ટોબર 2022 |
ઓફલાઇન ચલણ જનરેટ કરવાની છેલ્લી તારીખ | 08 ઓક્ટોબર 2022 |
ઓનલાઈન ફી ની છેલ્લી તારીખ | 09 ઓક્ટોબર 2022 |
ઓફલાઇન ચલણનું પેમેન્ટ કરવાની છેલ્લી તારીખ | 10 ઓક્ટોબર 2022 |
ફોર્મ સુધારવાની તારીખો | 12 અને 13 ઓક્ટોબર 2022 |
CBT Tier – I પરીક્ષાની તારીખ | ડિસેમ્બર 2022 |
CBT Tier – II પરીક્ષા તારીખ | હવે જાહેર કરવામાં આવશે |
મહત્વપૂર્ણ લીંક
Job વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ |
અહી ક્લિક કરો |
સત્તાવાર જાહેરાત | Click Here |
ઑનલાઇન અરજી કરવા | Click Here |
HomePage | Click Here |