15000 રૂપિયા ની સહાય : સોલાર ફેન્સીંગ (ઝટકા મશીન) માટે સહાય જાણો અરજી કેવી રીતે કરવી ?

ખેડૂતોની આવક બમણી કરવા માટે રાજ્ય સરકાર તેમજ કેંદ્ર સરકાર અવનવી યોજનાઓ બહાર પડતી રહે છે. જેમાં આઇ ખેડુત પોર્ટલ પર મત્સ્ય યોજનાઓ, બાગાયતી યોજનાઓ ખેતીવાડી યોજનાઓ વગેરે યોજનાઓ ગૂજરાત સરકાર બહાર પાડતી રહે છે. જેમાં ગુજરાત સરકારે હાલ એક યોજના બહાર પાડી છે જેની સંપુર્ણ માહિતી જાણીશું.




ભારત સરકારની જેમ રાજ્ય સરકારો પણ વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે. ગુજરાત રાજ્યમાં પશુપાલકો માટે, ખેડૂતો માટે, બાગાયતી યોજના કે મત્સ્ય પાલનની યોજનાઓ ikhedut પર ઓનલાઈન મૂકવામાં આવે છે.

આ પણ વાંચો : યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે : PM કિસાન 2022 ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ અહીં ક્લિક કરી.

સોલાર ફેન્સીંગ યોજના 2022 : i-Khedut પોર્ટલ પર સોલાર ફેન્સીંગ યોજના 2022 માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે, Solar Fencing Yojana 2022 Gujarat.




આ સહાય મુજબ ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ. 15,000 બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે. જે માટે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર તારીખ 10 સપ્ટેમ્બર 2022થી એક માસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.

સોલાર ફેન્સીંગ યોજના 2022




અહીં ક્લિક કરો
યોજનાનું નામ સોલાર ફેન્સીંગ યોજના 2022
Online Arji કેવી રીતે કરવી ઓનલાઇન
છેલ્લી તારીખ 09/10/2022
મળવાપાત્ર લાભ ખર્ચના 50 ટકા અથવા રૂ. 15,000 બે માંથી જે ઓછું હોય તે




સોલાર ફેન્સીંગ યોજના માટે ની અગત્યની તારીખો

ફોર્મ શરૂ થવાની તારીખ: 10/09/2022

ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 09/10/2022




સોલાર ફેન્સીંગ યોજના માટે ના ડોક્યુમેન્‍ટ

Ikhedut Portal પર ચાલતી સોલાર ફેન્સીંગ યોજના માટે સહાય યોજના નો લાભ લેવા માટે Online Arji કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

આધાર કાર્ડ

બેંકની પાસબુક

7/12 અને 8-અ ના દાખલા

રેશન કાર્ડ

મોબાઈલ નંબર




સોલાર ફેન્સીંગ યોજના ની અરજી કયા કરવાની રહેશે.

તમે જાતે ઘર બેઠા મોબાઇલ ફોનની મદદથી ઓનલાઇન અરજી કરી શકશો. અથવા ગ્રામ પંચાયત ઓફીસે જઈને VCE મારફત પણ અરજી કરી શકો છો. અરજી પ્રિન્ટ ગ્રામ સેવકને આપી દેવાની રહેશે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર




અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો