SBI ક્લાર્ક ભરતી 2022 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ૫૦૦૮ જગ્યાઓ પર ક્લાર્ક (જુનીયર અસોસીએટ) (ગ્રાહક સપોર્ટ & સેલ્સ) ભરતી બહાર પાડવામાં આવી છે. આ જાહેરાતને લગતી તમામ જાણકારી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા, પગાર ધોરણ, વય મર્યાદા વગેરે માહિતી જાણવા આ પોસ્ટ વિગતવાર વાંચો.
SBI ભરતી 2022
SBI દ્વારા 5008 જગ્યાઓ ભરવા માટે હમણાં એક જાહેરાત કરવામાં આવી છે. આ બાબતે જે કોઈ લાયક ઉમેદવાર જાહેરાત વાંચી અરજી કરવા ઈચ્છતો હોય તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
Job વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ |
અહી ક્લિક કરો |
સંસ્થાનુ નામ | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( SBI ) |
કુલ જગ્યા | 5008 |
નોકરી સ્થળ | ભારત |
અરજી છેલ્લી તારીખ | 27 સપ્ટેમ્બર 2022 |
અરજી પ્રકાર | ઓનલાઈન અરજી કરો |
સત્તાવાર વેબસાઈટ | https://sbi.co.in |
લાયકાત
આ ભરતી માટે લાયકાત પદ પ્રમાણે નક્કી કરવામાં આવશે વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત કે વેબસાઈટ પર જાઓ.અધિકૃત વેબસાઇટ પરથી SBI વિવિધ પોસ્ટની પાત્રતા માપદંડ તપાસો.
વય મર્યાદા
જાહેરાત વાંચવા માટે. અહી ક્લિક કરો
પગાર ધોરણ
SBI ના નિયમ પ્રમાણે પગાર
અરજી ફી
- SC/ST/PwBD/ESM/DESM – કોઈ ફી નથી
- સામાન્ય/ OBC/ EWS – રૂ 750/-
SBI ભરતી 2022 અરજી કઈ રીતે કરવી
- અરજી કરવા સત્તાવાર વેબસાઈટ https://bank.sbi/careers. પર જાઓ.
તમને આ આર્ટિકલ માં જાણવાનું મળ્યું હશે કે SBI ભરતી 2022 વિશે તો તમે તમારા Friend કે Whatsaapp Group માં Share કરી શકો છો.અને વધુ જાણકારી માટે અમને Follow પણ કરી શકો છો.
Job વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ |
અહી ક્લિક કરો |
SBI ક્લર્ક 2022 સૂચના તારીખ | 06 સપ્ટેમ્બર 2022 |
SBI ક્લાર્ક 2022 અરજી ફોર્મની શરૂઆતની તારીખ | 07 સપ્ટેમ્બર 2022 |
SBI ક્લાર્ક 2022 અરજી ફોર્મની છેલ્લી તારીખ | 27 સપ્ટેમ્બર 2022 |
SBI ક્લાર્ક 2022 પરીક્ષાની તારીખ | નવેમ્બર 2022 |
SBI ક્લાર્ક એડમિટ કાર્ડની તારીખ | 29 ઓક્ટોબર 2022 |
SBI ક્લાર્ક 2022 મુખ્ય પરીક્ષાની તારીખ | ડિસેમ્બર 2022/જાન્યુઆરી 2023 |
SBI ક્લાર્ક 2022 મેન્સ એડમિટ કાર્ડની તારીખ | ડિસેમ્બર 2022/જાન્યુઆરી 2023 |
મહત્વ ની Links
Job વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ |
અહી ક્લિક કરો |
જાહેરાત | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |