SBI ભરતી 2022, ઓનલાઈન અરજી કરવા અહીં ક્લિક કરો

SBI ભરતી 2022 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મેનેજર, સેન્ટ્રલ ઓપરેટર ટીમ વગેરેની 714 જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે, લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે. ઉમેદવારોએ ઓફિશિયલ નોટીફીકેશન વાંચી લેવી જેથી ફોર્મ ભરવામાં સરળતા રહે.




SBI ભરતી 2022

જાહેરાત ક્રમાંક CRPD/SCO-WEALTH/2020-23/13
CRPD/SCO-WEALTH/2020-23/14
CRPD/SCO-WEALTH/2020-23/16
પોસ્ટ નામ મેનેજર, ઓફિસર અને અન્ય
કુલ જગ્યા 714
બેંક નામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
અરજી શરૂ તારીખ 31-08-2022
અરજી છેલ્લી તારીખ 20-09-2022
નોકરી સ્થળ ભારત
સત્તાવાર વેબસાઈટ https://www.sbi.co.in
અરજી પ્રકાર ઓફલાઈન
Job વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ
અહી ક્લિક કરો

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2022




જે મિત્રો SBI ભરતીની રાહ જોઇને બેઠા તેમના માટે આ ખુબ જ સારી તક છે.

આ પણ વાંચો
Job વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો.

-10 પાસ ટપાલ વિભાગમાં નોકરી મેળવવાની ઉતમ તક

-GPSC ભરતી 2022 ફોર્મ ભરવા અહીં ક્લિક કરો.

-HNGU માં સીધી ભરતી 2022 ફોર્મ ભરવા અહીં ક્લિક કરો.

-SBI ભરતી 2022 ફોર્મ ભરવા અહીં ક્લિક કરો.

ભરતીને લગતી વિગતો જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.

પોસ્ટ નામ જગ્યાઓ વય મર્યાદા
મેનેજર (બિઝનેશ પ્રોસેસ) 1 30 – 40 વર્ષ
સેન્ટ્રલ ઓપરેશન ટીમ – સપોર્ટ 2 30 – 40 વર્ષ
મેનેજર (બિઝનેશ ડેવલોપમેન્ટ) 2 30 – 40 વર્ષ
પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ મેનેજર 2 30 – 40 વર્ષ
રિલેશનશિપ મેનેજર 335 23 – 35 વર્ષ
ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર 52 28 – 40 વર્ષ
સિનીયર રિલેશનશિપ મેનેજર 147 26 – 38 વર્ષ
રિલેશનશિપ મેનેજર(ટીમ લીડ) 37 28 – 40 વર્ષ
રીલેશનલ હેડ 12 35 – 50 વર્ષ
કસ્ટમર રિલેશનશિપ એક્ઝીક્યુટીવ 75 20 – 35 વર્ષ
કુલ જગ્યા 665

શૈક્ષણિક લાયકાત




દરેક પદ માટે અલગ અલગ લાયકાત અને અનુભવ આપવામાં આવ્યા છે તેથી નીચે આપેલ લીંકમાં ઓફિશિયલ નોટીફીકેશન આપવામાં આવેલ છે વાંચો.

પગાર ધોરણ

દરેક પદ માટે અલગ અલગ પગાર અને પે મેટ્રીક્સ આપવામાં આવ્યા છે તેથી નીચે આપેલ લીંકમાં ઓફિશિયલ નોટીફીકેશન આપવામાં આવેલ છે વાંચો.

SBI ભરતી 2022 અરજી ફી

GEN / EWS / OBC Rs. 750/-
SC / ST / PwD No Fees

નોંધ : અરજી કરતા પહેલા શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય મર્યાદા, પગાર ધોરણ, વગેરે માટે અધિકૃત જાહેરાત વાંચ્યા બાદ જ અરજી કરો.




SBI ભરતી 2022 પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંગી sbi ભરતી બોર્ડના નિયમો મુજબ થશે.

SBI ભરતી 2022 અરજી કઈ રીતે કરવી

  • અરજી કરવા સત્તાવાર વેબસાઈટ https://www.sbi.co.in પર જાઓ.

SBI ભરતી 2022 ભરતી ફોર્મ ભરવાની તારીખ




ફોર્મ ભરવાના શરૂ તારીખ 31-08-2022
ફોર્મ ભરવાના છેલ્લી તારીખ 20-09-2022

સત્તાવાર જાહેરાત વાંચવા

Job વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ
અહી ક્લિક કરો
CRPD/SCO-WEALTH/2020-23/13 અહીં ક્લિક કરો
CRPD/SCO-WEALTH/2020-23/14 અહીં ક્લિક કરો
CRPD/SCO-WEALTH/2020-23/16 અહીં ક્લિક કરો
અરજી કરવા અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓ અહીં ક્લિક કરો