સાબર ડેરી ભરતી 2022 : સાબર ડેરી હિમત નગર દ્વારા વિવધ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરવા માં આવી છે જે પણ લોકો આ ભરતી ભરતી માટે લાયક હોય તે લોકો નીચે આપેલ માહિતી વાચી અરજી કરી સકે છે વધુ માહિતી નીચે દર્શાવેલ છે.
સાબર ડેરી ભરતી 2022
Job વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ |
અહી ક્લિક કરો |
સંસ્થાનું નામ | સાબર ડેરી |
પોસ્ટ | વિવિધ જગ્યાઓ |
નોકરીનો પ્રકાર | સરકારી નોકરી |
નોકરી સ્થળ | ગુજરાત / ઇન્ડીયા |
અરજી કરવાની છેલ્લી તારીખ | 16.09.2022 |
અધિકૃત સાઈટ | http://www.sabardairy.org/ |
પોસ્ટ
- તાલીમાર્થી વરિષ્ઠ અધિકારી
- તાલીમાર્થી ટેકનિશિયન
- તાલીમાર્થી બોઈલર એટેન્ડન્ટ
શૈક્ષણિક લાયકાત
કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો.
ઉમર મર્યાદા
- ન્યુનતમ : 18 વર્ષ
- મહતમ : 32 વર્ષ
પસંદગી પ્રક્રિયા
પ્રસ્તુત જાહેરાતમાં ઉમેદવારની પસંદગી જાહેરાતમાં જણાવ્યા મુજબ થશે.
મહત્વપૂર્ણ તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ : 16.09.2022
અરજી કઈ રીતે કરવી ?
ઉપરોકત જગ્યાઓ માટે રસ ધરાવતા અરજદારોએ વધુ વિગતો માટે અમારી વેબસાઈટ www.sabardairy.org ની મુલાકાત લેવી. વેબસાઈટ પરથી અરજીનો નમૂનો મેળવી લઈ અરજીના નમૂના મૂજબ જ પૂરેપૂરી વીગતો જેવી કે જોબ કોડ, જગ્યાનું નામ, અરજદારનું નામ, સરનામું ,ઉંમર,શૈક્ષણિક લાયકાત વિગેરે વિગતો તેમજ જરૂરી પ્રમાણપત્રોની નકલો સાથેની અરજી નીચે સહી કરનારને તારીખ ૧૬-૦૯-૨૦૨૨ સુધીમાં મોકલી આપવી. સંસ્થાની જરૂરીયાત મુજબ સંધના ગુજરાત બહારના એકમોમાં નોકરી કરવા તૈયાર હોય,તેવા જ ઉમેદવારોએ અરજી કરવી. અનુભવના આધારે અનુક્રમ નં.૨ થી ૫ ના ઉમેદવારને વર્ષમાં છુટછાટ આપવામાં આવશે. અરજીઓ મંજૂર-નામંજૂર કરવાનો અધિકાર સંધને અબાધિત રહેશે.
મહત્વપૂર્ણ લિંક
Job વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ |
અહી ક્લિક કરો |
જાહેરાત વાંચવા |
અહી ક્લિક કરો |
અન્ય માહિતી માટે | અહી ક્લિક કરો |