ગુજરાત સરકારના કૃષિ વિભાગે તા.19 ડિસેમ્બરે 2022ના રોજ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે રાજ્યમાં 261653 હેક્ટર જમીનમાં જીરાનું વાવેતર નોંધાયુ છે.
જે ગત વર્ષે આ સમયે થયેલ વાવેતરની સરખામણીએ 13 હજાર હેક્ટર જેટલુ ઓછુ છે. ગુજરાતમાં સરેરાશ સાડા ચાર લાખ હેક્ટર જમીનમાં જીરાનું વાવેતર થાય છે.
આ વખતે ગત વર્ષની જેમ જીરાના વાવેતરમાં ઘટાડો નોંધાય એવી સંભાવના હાલ દેખાઇ રહી છે. આ તરફ રાજસ્થાનમાં જીરાનું વાવેતર ગત વર્ષ કરતા વધ્યુ છે પણ એ વધારો બહુ નોંધપાત્ર નથી.
બજારની ધારણા કરતા વાવેતર ઓછુ થવાથી જીરામાં તેજી સાથે વેપાર થઇ રહ્યો છે. હાલ રાજ્યના યાર્ડોમાં સરેરાશ રૂ.5200થી રૂ.5400ની સપાટીની વચ્ચે જીરામાં વેપાર થઇ રહ્યો છે.
અહીં ક્લિક કરો | |
અહીં ક્લિક કરો | |
અન્ય માહિતી માટે | અહી કિલક કરો |
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.
તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.