રાજકોટ માર્કેટયાર્ડ ભાવ | આજના બજાર ભાવ | Rajkot APMC | Rajkot Market Yard

Rajkot Market Yard આ પોસ્ટ માં આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડ (Rajkot APMC ) ના તમામ પાક ના બજાર ભાવ આપીશ. તમને હર રોજ ના રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ આ પોસ્ટ માં આપીશ.

તેમજ જો વધારે વાત કરીયે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ ની અંદર જે નવી બાબતો બનશે તેની માહિતી પણ આપણી આ વેબસાઈટ પર આપવામાં આવશે, તો હર રોજ એક વખત આપણી વેબસાઈટની મુલાકાત કરતા રહો.

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=29/03/2023
Rate for 20 Kgs.

શાકભાજી ન્યુનતમ મહત્તમ
કેરી કાચી 250 550
લીંબુ 1600 2700
તરબુચ 200 300
બટેટા 110 240
ડુંગળી સુકી 51 170
ટમેટા 100 250
કોથમરી 120 230
સકરીયા 300 500
મુળા 250 380
રીંગણા 150 400
કોબીજ 60 160
ફલાવર 250 550
ભીંડો 500 1200
ગુવાર 1000 1500
ચોળાસીંગ 200 800
વાલોળ 200 500
ટીંડોળા 300 750
દુધી 130 380
કારેલા 250 750
સરગવો 200 500
તુરીયા 200 800
પરવર 330 650
કાકડી 200 700
ગાજર 120 330
વટાણા 300 800
ગલકા 250 550
બીટ 120 230
મેથી 200 430
વાલ 400 700
ડુંગળી લીલી 100 360
આદુ 1100 1550
મરચા લીલા 350 800
લસણ લીલું 300 650
મકાઇ લીલી 120 350

Rajkot Market Yard | APMC Rajkot | Rajkot Market Yard Na Bhav | Rajkot Marketing Yard | Rajkot Yard Na Bhav

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. 

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.