[7 September 2022] આજ ના રાજકોટ માર્કેટયાર્ડ ભાવ અહીંથી જોવો.

Rajkot APMC રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 




દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

આ પણ વાંચો [તારીખ 09/09/2022]
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ અહીં ક્લિક કરો.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.




આજ ના રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=07/09/2022
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1810 2140
ઘઉં લોકવન 435 486
ઘઉં ટુકડા 442 524
જુવાર સફેદ 511 770
જુવાર પીળી 425 511
બાજરી 321 475
તુવેર 1050 1358
ચણા પીળા 771 860
ચણા સફેદ 1410 2200
અડદ 1032 1570
મગ 1080 1430
વાલ દેશી 1225 1865
વાલ પાપડી 1775 1970
ચોળી 900 1250
વટાણા 925 1240
કળથી 900 1220
સીંગદાણા 1710 1880
મગફળી જાડી 1100 1311
મગફળી જીણી 1221 1370
તલી 2100 2346
સુરજમુખી 925 1230
એરંડા 1430 1456
અજમો 1475 1925
સુવા 1205 1455
સોયાબીન 925 987
સીંગફાડા 1420 1560
કાળા તલ 2000 2714
લસણ 75 450
ધાણા 1900 2248
જીરૂ 4000 4621
રાય 1040 1200
મેથી 970 1230
ઇસબગુલ 2400 2900
કલોંજી 2200 2400
રાયડો 970 1130
રજકાનું બી 3800 4600
ગુવારનું બી 850 944
આ પણ વાંચો
➤મફત જમીન માપણી માટે અહીં ક્લિક કરો.

➤વરસાદની આગાહી જોવા અહીં ક્લિક કરો.




રાજકોટ માર્કેટ યાર્ડ | આજના બજાર ભાવ | APMC Rajkot Market Yard |Aaj na Bajar Bhav | Rajkot Mandi Bhav | Rajkot Market Yard Contact Number

➤ સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટ યાર્ડ
મુખ્ય યાર્ડ,
રાજકોટ – મોરબી હાઇવે – ૨ોડ, મુ. ગામ-બેડી
તા.જી.:રાજકોટ
➤ ફોન નંબર
(૦૨૮૧) ૨૭૯૦૦૦૧, ૨૭૯૦૦૦૨, ૨૭૯૦૦૦૩
➤ શ્રી પોપટભાઈ સોરઠીયા સબ યાર્ડ
સબ યાર્ડ, નેશનલ હાઇવે બાય પાસ, પેડક રાજકોટ
તા.જી.:રાજકોટ
➤ ઇ-મેઇલ
(1) apmcrajkot14@gmail.com
➤ ફેક્સ નંબર
(૦૨૮૧) ૨૭૯૦૦૦૫



શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર