[Rajkot APMC] આજ ના રાજકોટ માર્કેટયાર્ડ ભાવ અહીંથી જોવો.

Rajkot APMC રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

શું તમે આજના (તા. 14/09/2022 ના) Rajkot APMC જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો?




દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

રાજકોટ માર્કેટયાર્ડ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.




આજ ના રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=14/09/2022
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1811 2094
ઘઉં લોકવન 450 475
ઘઉં ટુકડા 450 506
જુવાર સફેદ 470 770
જુવાર પીળી 380 515
બાજરી 325 471
તુવેર 975 1429
ચણા પીળા 734 849
ચણા સફેદ 1420 2128
અડદ 1331 1569
મગ 1040 1426
વાલ દેશી 1175 1865
વાલ પાપડી 1811 2040
ચોળી 900 1349
કળથી 1025 1235
સીંગદાણા 1570 1640
મગફળી જાડી 1121 1360
મગફળી જીણી 1111 1365
તલી 1960 2420
સુરજમુખી 821 1205
એરંડા 1375 1440
અજમો 1525 1875
સુવા 1125 1440
સોયાબીન 940 980
સીંગફાડા 1420 1556
કાળા તલ 1800 2635
લસણ 70 200
ધાણા 1780 2161
જીરૂ 4000 4546
રાય 1000 1200
મેથી 900 1048
કલોંજી 1900 2300
રાયડો 950 1030
રજકાનું બી 3600 4380
ગુવારનું બી 931 973




આ પણ વાંચો
➤ગોંડલ માર્કેટયાર્ડ ભાવ જોવા અહીં ક્લિક કરો.

➤મફત જમીન માપણી માટે અહીં ક્લિક કરો.

➤વરસાદની આગાહી જોવા અહીં ક્લિક કરો.




રાજકોટ માર્કેટ યાર્ડ | આજના બજાર ભાવ | APMC Rajkot Market Yard | Aaj na Bajar Bhav | Rajkot Mandi Bhav | Rajkot Market Yard Contact Number

➤ સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટ યાર્ડ
મુખ્ય યાર્ડ,
રાજકોટ – મોરબી હાઇવે – ૨ોડ, મુ. ગામ-બેડી
તા.જી.:રાજકોટ
➤ ફોન નંબર
(૦૨૮૧) ૨૭૯૦૦૦૧, ૨૭૯૦૦૦૨, ૨૭૯૦૦૦૩
➤ શ્રી પોપટભાઈ સોરઠીયા સબ યાર્ડ
સબ યાર્ડ, નેશનલ હાઇવે બાય પાસ, પેડક રાજકોટ
તા.જી.:રાજકોટ
➤ ઇ-મેઇલ
(1) apmcrajkot14@gmail.com
➤ ફેક્સ નંબર
(૦૨૮૧) ૨૭૯૦૦૦૫



શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર