રાજકોટ માર્કેટયાર્ડમાં જાણો શું છે આજે કપાસ, મગફળી, ચણા, સોયાબીન, લસણ ના બજારભાવ જોવો.

Rajkot APMC રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. શું દરેક પાક ના સાચા બજાર ભાવ જોવો

શું તમે આજના Rajkot APMC જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે Rajkot APMC Bhav 30 December 2022 જાણવા માંગો છો?

આ પણ વાંચો: MCX વાયદાની મંજુરીમાં વિલંબ : કપાસના ભાવમાં મોટો કડાકો જોવા અહીં ક્લિક કરો.

શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.




દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

રાજકોટ માર્કેટયાર્ડ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. તમામ 




આજ ના રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=30/12/2022
Rate for 20 Kgs.

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.




અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1580 1690
ઘઉં લોકવન 495 555
ઘઉં ટુકડા 511 603
જુવાર સફેદ 650 885
જુવાર પીળી 475 560
બાજરી 315 475
મકાઇ 335 447
તુવેર 1060 1506
ચણા પીળા 810 915
ચણા સફેદ 1600 2700
અડદ 900 1503
મગ 1212 1567
વાલ દેશી 2250 2425
વાલ પાપડી 2400 2650
ચોળી 1000 1450
મઠ 1100 1700
વટાણા 330 880
કળથી 1175 1335
સીંગદાણા 1575 1650
મગફળી જાડી 1130 1385
મગફળી જીણી 1120 1280
તલી 2800 3082
સુરજમુખી 835 1150
એરંડા 1280 1366
અજમો 1850 2125
સુવા 1275 1501
સોયાબીન 1020 1082
સીંગફાડા 1130 1565
કાળા તલ 2370 2625
લસણ 140 474
ધાણા 1251 1600
મરચા સુકા 3000 4400
ધાણી 1250 1650
જીરૂ 4430 5751
રાય 1070 1188
મેથી 1040 1131
ઇસબગુલ 1650 1650
કલોંજી 2176 2760
રાયડો 1025 1144
રજકાનું બી 3000 3420
ગુવારનું બી 1100 1180

*(સોર્સ- APMC Rajkot)

આ પણ વાંચો: ikhedut Portal અરજી કેવી રીતે કરવી વધુ માહિતી માટે  અહીં ક્લિક કરો 

રાજકોટ માર્કેટ યાર્ડ | આજના બજાર ભાવ | APMC Rajkot Market Yard | Aaj na Bajar Bhav | Rajkot Mandi Bhav | Rajkot Market Yard Contact Number




સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટ યાર્ડ
મુખ્ય યાર્ડ,
રાજકોટ – મોરબી હાઇવે – ૨ોડ, મુ. ગામ-બેડી
તા.જી.:રાજકોટ
➤ ફોન નંબર
(૦૨૮૧) ૨૭૯૦૦૦૧, ૨૭૯૦૦૦૨, ૨૭૯૦૦૦૩
➤ શ્રી પોપટભાઈ સોરઠીયા સબ યાર્ડ
સબ યાર્ડ, નેશનલ હાઇવે બાય પાસ, પેડક રાજકોટ
તા.જી.:રાજકોટ
➤ ઇ-મેઇલ
(1) apmcrajkot14@gmail.com
➤ ફેક્સ નંબર
(૦૨૮૧) ૨૭૯૦૦૦૫
શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર