રાજકોટ માર્કેટયાર્ડમાં જાણો શું છે આજે કપાસ, મગફળી, ચણા, સોયાબીન, લસણ ના બજારભાવ જોવો.

Rajkot APMC રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. શું દરેક પાક ના સાચા બજાર ભાવ જોવો

શું તમે આજના Rajkot APMC જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે Rajkot APMC Bhav 29 December 2022 જાણવા માંગો છો?

આ પણ વાંચો: MCX વાયદાની મંજુરીમાં વિલંબ : કપાસના ભાવમાં મોટો કડાકો જોવા અહીં ક્લિક કરો.

શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.




દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

રાજકોટ માર્કેટયાર્ડ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. તમામ 




આજ ના રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=29/12/2022
Rate for 20 Kgs.

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.




અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1540 1640
ઘઉં લોકવન 490 540
ઘઉં ટુકડા 500 611
જુવાર સફેદ 685 890
જુવાર પીળી 495 565
બાજરી 315 468
મકાઇ 445 467
તુવેર 1000 1518
ચણા પીળા 810 922
ચણા સફેદ 1600 2750
અડદ 1000 1517
મગ 1300 1538
વાલ દેશી 2250 2550
વાલ પાપડી 2450 2700
ચોળી 1000 1600
મઠ 1100 1750
વટાણા 351 500
કળથી 1250 1331
સીંગદાણા 1580 1650
મગફળી જાડી 1120 1390
મગફળી જીણી 1100 1285
તલી 2861 3111
સુરજમુખી 850 1170
એરંડા 1316 1367
અજમો 1750 2110
સુવા 1250 1511
સોયાબીન 1020 1107
સીંગફાડા 1130 1565
કાળા તલ 2280 2550
લસણ 130 450
ધાણા 1210 1450
મરચા સુકા 3000 4400
ધાણી 1200 1500
વરીયાળી 1855 1855
જીરૂ 4800 5618
રાય 1080 1295
મેથી 1050 1150
કલોંજી 2200 2771
રાયડો 1030 1160
રજકાનું બી 3300 3730
ગુવારનું બી 1130 1160

*(સોર્સ- APMC Rajkot)

આ પણ વાંચો: ikhedut Portal અરજી કેવી રીતે કરવી વધુ માહિતી માટે  અહીં ક્લિક કરો 

રાજકોટ માર્કેટ યાર્ડ | આજના બજાર ભાવ | APMC Rajkot Market Yard | Aaj na Bajar Bhav | Rajkot Mandi Bhav | Rajkot Market Yard Contact Number




સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટ યાર્ડ
મુખ્ય યાર્ડ,
રાજકોટ – મોરબી હાઇવે – ૨ોડ, મુ. ગામ-બેડી
તા.જી.:રાજકોટ
➤ ફોન નંબર
(૦૨૮૧) ૨૭૯૦૦૦૧, ૨૭૯૦૦૦૨, ૨૭૯૦૦૦૩
➤ શ્રી પોપટભાઈ સોરઠીયા સબ યાર્ડ
સબ યાર્ડ, નેશનલ હાઇવે બાય પાસ, પેડક રાજકોટ
તા.જી.:રાજકોટ
➤ ઇ-મેઇલ
(1) apmcrajkot14@gmail.com
➤ ફેક્સ નંબર
(૦૨૮૧) ૨૭૯૦૦૦૫
શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર