રાજકોટ માર્કેટયાર્ડમાં જાણો શું છે આજે કપાસ, મગફળી, ચણા, સોયાબીન, લસણ ના બજારભાવ જોવો.

Rajkot APMC રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. શું દરેક પાક ના સાચા બજાર ભાવ જોવો

શું તમે આજના Rajkot APMC જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે Rajkot APMC Bhav 25 January 2023 જાણવા માંગો છો?

શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.




દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

રાજકોટ માર્કેટયાર્ડ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. તમામ 




આજ ના રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=25/01/2023
Rate for 20 Kgs.

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.




અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1550 1703
ઘઉં લોકવન 510 580
ઘઉં ટુકડા 530 639
જુવાર સફેદ 840 1105
જુવાર પીળી 475 625
બાજરી 305 485
તુવેર 1250 1500
ચણા પીળા 711 950
ચણા સફેદ 1400 2500
અડદ 1260 1460
મગ 1310 1665
વાલ દેશી 2211 2565
વાલ પાપડી 2450 2700
ચોળી 1200 1700
મઠ 1286 1800
વટાણા 620 780
કળથી 1175 1370
સીંગદાણા 1770 1825
મગફળી જાડી 1160 1481
મગફળી જીણી 1140 1330
તલી 2800 3550
સુરજમુખી 840 1150
એરંડા 1311 1384
સોયાબીન 1015 1045
સીંગફાડા 1320 1765
કાળા તલ 2470 2850
લસણ 190 424
ધાણા 1100 1550
મરચા સુકા 1800 3900
ધાણી 1175 1600
જીરૂ 5000 5900
રાય 900 1150
મેથી 950 1305
કલોંજી 2650 3060
રાયડો 880 1070
રજકાનું બી 3200 3600
ગુવારનું બી 1150 1210

*(સોર્સ- APMC Rajkot) 

આ પણ વાંચો: ikhedut Portal અરજી કેવી રીતે કરવી વધુ માહિતી માટે  અહીં ક્લિક કરો 

રાજકોટ માર્કેટ યાર્ડ | આજના બજાર ભાવ | APMC Rajkot Market Yard | Aaj na Bajar Bhav | Rajkot Mandi Bhav | Rajkot Market Yard Contact Number




સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટ યાર્ડ
મુખ્ય યાર્ડ,
રાજકોટ – મોરબી હાઇવે – ૨ોડ, મુ. ગામ-બેડી
તા.જી.:રાજકોટ
➤ ફોન નંબર
(૦૨૮૧) ૨૭૯૦૦૦૧, ૨૭૯૦૦૦૨, ૨૭૯૦૦૦૩
➤ શ્રી પોપટભાઈ સોરઠીયા સબ યાર્ડ
સબ યાર્ડ, નેશનલ હાઇવે બાય પાસ, પેડક રાજકોટ
તા.જી.:રાજકોટ
➤ ઇ-મેઇલ
(1) apmcrajkot14@gmail.com
➤ ફેક્સ નંબર
(૦૨૮૧) ૨૭૯૦૦૦૫
શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર