રાજકોટ માર્કેટયાર્ડમાં જાણો શું છે આજે કપાસ, મગફળી, ચણા, સોયાબીન, લસણ ના બજારભાવ જોવો.

Rajkot APMC રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. શું દરેક પાક ના સાચા બજાર ભાવ જોવો 

શું તમે આજના (તા. 03/11/2022 ના) Rajkot APMC જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? 




દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

રાજકોટ માર્કેટયાર્ડ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.




આજ ના રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
તારીખ=03/11/2022
Rate for 20 Kgs.

અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1650 1789
ઘઉં લોકવન 480 540
ઘઉં ટુકડા 481 571
જુવાર સફેદ 540 790
જુવાર પીળી 411 495
બાજરી 275 405
તુવેર 1025 1450
ચણા પીળા 750 896
ચણા સફેદ 1700 2389
અડદ 1196 1540
મગ 1075 1490
વાલ દેશી 1740 2080
વાલ પાપડી 2011 2135
ચોળી 1050 1350
મઠ 1200 1400
વટાણા 535 835
કળથી 780 1105
સીંગદાણા 1640 1725
મગફળી જાડી 1050 1310
મગફળી જીણી 1070 1275
તલી 2280 2596
સુરજમુખી 811 1171
એરંડા 1350 1431
અજમો 1531 1861
સુવા 1280 1511
સોયાબીન 1000 1100
સીંગફાડા 1235 1628
કાળા તલ 2000 2649
લસણ 121 360
ધાણા 1800 2122
જીરૂ 3700 4520
રાય 1000 1220
મેથી 980 1190
કલોંજી 2100 2250
રાયડો 970 1218
રજકાનું બી 3500 4025
ગુવારનું બી 890 920




*(સોર્સ- APMC Rajkot)

આ પણ વાંચો
➤ગોંડલ માર્કેટયાર્ડ ભાવ જોવા અહીં ક્લિક કરો.

➤મફત જમીન માપણી માટે અહીં ક્લિક કરો.

રાજકોટ માર્કેટ યાર્ડ | આજના બજાર ભાવ | APMC Rajkot Market Yard | Aaj na Bajar Bhav | Rajkot Mandi Bhav | Rajkot Market Yard Contact Number




સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટ યાર્ડ
મુખ્ય યાર્ડ,
રાજકોટ – મોરબી હાઇવે – ૨ોડ, મુ. ગામ-બેડી
તા.જી.:રાજકોટ
➤ ફોન નંબર
(૦૨૮૧) ૨૭૯૦૦૦૧, ૨૭૯૦૦૦૨, ૨૭૯૦૦૦૩
➤ શ્રી પોપટભાઈ સોરઠીયા સબ યાર્ડ
સબ યાર્ડ, નેશનલ હાઇવે બાય પાસ, પેડક રાજકોટ
તા.જી.:રાજકોટ
➤ ઇ-મેઇલ
(1) apmcrajkot14@gmail.com
➤ ફેક્સ નંબર
(૦૨૮૧) ૨૭૯૦૦૦૫
શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર