આગામી ત્રણ દિવસ દ.ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે. જેમાં દ.ગુજરાતમાં અમુક વિસ્તારોમાં વરસાદ વરસી શકે તેવી આગાહી છે.
પ.બંગાળમાં પોસ્ટ મોન્સૂનને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે. તેમજ ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થશે. તથા રાતના સમયે 20થી 24 ડિગ્રી તાપમાન રહેશે. તેમજ દિવસ દરમિયાન 35 ડિગ્રી તાપમાન રહેશે.
ડિસેમ્બર સુધીમાં રાબેતા મુજબ શિયાળાની શરૂઆત થશે. તથા આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં એકાદ જગ્યાએ વરસાદ રહી શકે છે તેવી આગાહી.
આ પણ વાંચો: PM કિસાન નો 2000 રૂપિયાનો 12મો હપ્તો જમા : તમારો હપ્તો ચેક કરો જમા થયો કે નહિ ?
પશ્ચિમ બંગાળમાં પોસ્ટ મોન્સૂનને કારણે ગુજરાતમાં અસર થવાની શક્યતા છે. તેમજ વાતાવરણમાં ભેજ રહેવાને કારણે બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થશે. તથા રાતના સમયે 20 થી 24 ડિગ્રી તાપમાન રહેશે.
જયારે દિવસ દરમ્યાન 35 ડિગ્રી તાપમાન રહેશે. જેમાં ડિસેમ્બર સુધીમાં રાબેતા મુજબ શિયાળાની શરૂઆત થશે.
અહીં ક્લિક કરો | |
Home | અહીં ક્લિક કરો |
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.