નવા કપાસની આવક શરૂ થયા બાદ ભાવમાં થયો ઘટાડો જોવો હાલ કેવા ભાવ છે.

ગુજરાતના માર્કેટયાર્ડોમાં નવા કપાસની આવક સતત વધી રહી છે. નવી આવકો શરૂ થયા બાદ કપાસના ભાવમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા બેથી ત્રણ સપ્તાહમાં કપાસના ભાવમાં પ્રતિ મણ સરેરાશ રૂ.200 સુધીનો ઘટાડો જોવા મળેલ છે.
હાલ જો રાજકોટ માર્કેટયાર્ડમાં દૈનિક સરેરાશ 900  થી 1000 મણ કપાસની આવક થઇ રહી છે. ગુજરાતના માર્કેટયાર્ડોમાં સરેરાશ રૂ.1700થી રૂ.2000ની સપાટીની વચ્ચે કપાસના ભાવ બોલાઇ રહ્યા છે. નવા કપાસમાં ભેજનું પ્રમાણ તેમજ અન્ય ગુણવત્તાના પ્રશ્નો હોવાથી પ્રમાણમાં નીચા ભાવ જોવા મળેલ છે.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કપાસના વાવેતરમાં 7 ટકાનો ઘટોડો નોંધાયો છે. નવી સિઝન શરૂ થતાની સાથે જ દેશમાં કપાસનું કેટલુ ઉત્પાદન થશે એ અંગેના અંદાજો રજુ થવાની શરૂઆત થઇ છે. 
શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટયાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે.

આ પણ વાંચો [આજના રેટ]
પેટ્રોલ અને ડીઝલના ભાવ માટે  અહીં ક્લિક કરો
સોના અને ચાંદીના ભાવ માટે  અહીં ક્લિક કરો

કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો.
અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર