સુત્રો મુજબ કૃષિ મંત્રાલય તરફથી બજેટમાં આ યોજનાને યોગ્ય બનાવવાની ભલામણ કરવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલય પણ આ યોજનાના પક્ષમાં છે.
આ યોજનાથી સરકારને સીધો જ રાજકીય લાભ પણ થાય છે, કારણ કે આ કિસાન સન્માન નિધિ દેશના સીમાંત ખેડૂતો સુધી સીધી પહોંચે છે.
બજેટ રજૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ વખતે સરકાર બજેટમાં ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. 2024ની ચૂંટણી પહેલા મોદી સરકાર પોતાના છેલ્લા પૂર્ણ બજેટમાં સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમને 6000 રૂપિયાથી વધારીને 8000 રૂપિયા વાર્ષિક કરી શકે છે.
આ પણ વાંચો : યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે : PM કિસાન 2022 ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ અહીં ક્લિક કરી.
સુત્રો મુજબ કૃષિ મંત્રાલય તરફથી બજેટમાં આ યોજનાને યોગ્ય બનાવવાની ભલામણ કરવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલય પણ આ યોજનાના પક્ષમાં છે.
આ યોજનાથી સરકારને સીધો જ રાજકીય લાભ પણ થાય છે, કારણ કે આ કિસાન સન્માન નિધિ દેશના સીમાંત ખેડૂતો સુધી સીધી પહોંચે છે.
બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત
સૂત્રોએ જણાવ્યું કે સરકાર આ યોજનામાં મળનારા 3 હપ્તાને વધારીને 4 કરી શકે છે. બજેટમાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે. હાલમાં ખેડૂતોને વર્ષમાં 3 વખત 2000-2000 રૂપિયાના હપ્તો સીધા બેન્ક એકાઉન્ટમાં મળે છે.
હપ્તોની સંખ્યા 4 કરવા પર ખેડૂતોને મળનારી સન્માન નિધિ વધીને 8000 રૂપિયા વાર્ષિક થઈ જશે. એટલે કે લાભાર્થી ખેડૂતોને સીધા 2000 રૂપિયાનો ફાયદો થશે.
અહીં ક્લિક કરો | |
અહીં ક્લિક કરો |