પાવર ટીલર ખરીદી સહાય યોજના 2022 | ikhedut Portal Yojana | Power Tiller Yojana Gujarat 2022 | Power Tiller subsidy In Gujarat
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. આઈ ખેડૂત પોર્ટલ દરેક યોજના ની માહિતી મુકવામાં આવે છે.
જેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના , મત્સ્ય પાલન ની યોજનાઓ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ વગેરે ખેડૂતો માટેની યોજનાઓ ઓનલાઈન I khedut Portal 2022 માં મૂકવામાં આવેલ છે.
આ પણ વાંચો : 15000 રૂપિયા ની સહાય : સોલાર ફેન્સીંગ (ઝટકા મશીન) માટે સહાય જાણો અરજી કેવી રીતે કરવી ?
આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય & પાવર ટીલર (૮ BHP થી ઓછા) સહાય યોજના વિશેની વિગતવાર માહિતી મેળવીશું.
પાવર ટીલર સહાય યોજના ગુજરાત 2022
યોજનાનું નામ | પાવર ટીલર (૮ BHP થી વધુ) ખરીદી સહાય & પાવર ટીલર (૮ BHP થી ઓછા) |
હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર |
યોજનાનો હેતુ | બાગાયતિ પાકનું વાવેતર વધારવાના હેતુથી સાધન સહાય |
વિભાગનું નામ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઇન |
સત્તાવાર પોર્ટલ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20/09/2022 |
મળવાપાત્ર લાભ | 8 HP થી ઓછા & વધુ પાવર ટીલરની ખરીદી પર પર 40% થી 50% સુધીની એટલે કે 40,000 થી 85,000/- રૂપિયાની સબસિડી |
જાતિ મુજબ લાભ | સામાન્ય ખેડુત , અનુસુચિત જનજાતિ ખેડુત , અનુસુચિત જાતિ ખેડુત , અનુ.જાતિ ખેડુત |
પાવર ટીલર સહાય યોજના માટે ના ડોક્યુમેન્ટ
Ikhedut Portal પર પાવર ટીલર સહાય યોજના માટે સહાય યોજના નો લાભ લેવા માટે Online Arji કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
➤આધાર કાર્ડ
➤બેંકની પાસબુક
➤રેશન કાર્ડ
➤મોબાઈલ નંબર
પાવર ટીલર સહાય યોજના ની અરજી કયા કરવાની રહેશે.
તમે જાતે ઘર બેઠા મોબાઇલ ફોનની મદદથી ઓનલાઇન અરજી કરી શકશો. અથવા ગ્રામ પંચાયત ઓફીસે જઈને VCE મારફત પણ અરજી કરી શકો છો. અરજી પ્રિન્ટ ગ્રામ સેવકને આપી દેવાની રહેશે.
અહીં ક્લિક કરો | |
અહીં ક્લિક કરો | |
Home | અહીં ક્લિક કરો |
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો