PM Kisan Yojana : જો તમે આ કામ નહીં કર્યું હોય તો, અટકી શકે છે 12 મો હપ્તો.

PM Kisan Yojana Update 2022 | પીએમ કિસાન યોજના | PM Kisan Yojana KYC Update 2022 |

પીએમ કિસાન યોજના ના સમાચાર




મિત્રો આપણો દેશ ખેતીપ્રધાન છે. ખેડૂતોનો વિકાસ થશે તો દેશનો પણ વિકાસ ઝડપથી થશે. આ બાબતને ધ્યાનમાં રાખીને કિસાનો માટે વિવિધ યોજનાઓ અમલી બનાવેલ છે. PM Kisan Samman Nidhi Yojana હેઠળ ખેડૂતોને લાભ આપવામાં આવે છે.




આ યોજના હેઠળ દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં 2000 જમા કરવામાં આવે છે. ભવિષ્યમાં જુલાઈ થી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં 12 માં હપ્તાના પૈસા જમા કરવામાં આવશે. સૂત્રો મુજબ એવું પણ જાણવા મળેલ છે કે, સપ્ટેમ્બરન અંત સુધીમાં કિસાન સન્માન નિધિ મળી શકે છે.

આગામી 12 હપ્તાનો લાભ લેવા માટે આ કામ ફરજિયાતપણે કરવું.




PM Kisan Yojana નો લાભ લેવા માટે e-KYC કરવું ખૂબ જ જરૂરી છે. જો ઈ-કેવાયસી નહીં કરાવેલ હોય તો આગામી 12 માં હપ્તાના રૂપિયા મળશે નહીં. જેથી દેશના તમામ કિસાનોઓએ પોતાનું e-KYC કરી લેવું જોઈએ. જેની તારીખ વધારીને 31 July કરવામાં આવેલ છે.

વધુમાં, આ યોજનાનો ખોટો લાભ લેનાર લાભાર્થીઓને નોટીસ પણ આપવામાં આવી રહી છે. એમને ઝડપથી પૈસા પાછા આપવા માટે જાણ કરવામાં આવેલ છે.

પીએમ કિસાન યોજના માટે હેલ્પલાઈન નંબર




ખેતીવાડી વોટ્સએપ ગ્રુપમાં જોડાવા
અહીં ક્લિક કરો.
PM Kisan Yojana Toll Free Number 01124300606
પીએમ કિસાન હેલ્પલાઈન નંબર 155261
પીએમ કિસાન યોજના ઈમેઈલ આઈડી pmkisan-ict@gov.in