PM કિસાન યોજનામાં સરકારે કર્યો મોટો ફેરફાર, ખેડૂતો જાણી લો આ જરૂરી બાબત તમારા કામની છે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સુવિધા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 11 હપ્તાના નાણાં સરકાર દ્વારા કરોડો ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં સરકાર 12મા હપ્તાના નાણાં પણ ટ્રાન્સફર કરવા જઈ રહી છે.

PM-કિસાન સન્માન નિધિ: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન સન્માન નિધિ) એ ભારત સરકારની એક યોજના છે, જેમાં ખેડૂતોને વાર્ષિક રૂ. 6000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. 




યોજના નું નામ પીએમ કિસાન યોજના 
હપ્તો પીએમ કિસાન 12 મો હપ્તો
સહાય 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્ય દેશ નાં તમામ રાજ્યો

યોજનામાં મોટો ફેરફાર

ખેડૂતોને 12મા હપ્તાના પૈસા આપતા પહેલા સરકારે યોજનામાં મોટો ફેરફાર કર્યો છે, જેની અસર કરોડો લાભાર્થીઓને થશે.




તમને જણાવી દઈએ કે હવેથી તમે લાભાર્થી પોર્ટલ પર જઈને આધાર નંબર દ્વારા તમારા હપ્તાનું સ્ટેટસ ચેક કરી શકશો નહીં.

આ પણ વાંચો: e-KYC ફરી શરુ, છેલ્લી તક – ફટાફટ કરો નહીતર PM કિસાન ના 2000 રૂપિયા નહી મળે.

નિયમોમાં મોટો ફેરફાર

સરકારે કહ્યું છે કે હવેથી તમારે તમારા હપ્તાની સ્થિતિ જાણવા માટે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખવો પડશે. પ્રધાનમંત્રી કિસાન યોજનામાં પહેલા મોબાઈલ કે આધાર નંબરથી સ્ટેટસ જાણી શકાતું હતું.




પરંતુ, આ પછી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો અને માત્ર આધાર દ્વારા જ સ્ટેટસ ચેક કરવાની છૂટ આપવામાં આવી. જો કે હવે નવા નિયમમાં ખેડૂતો માત્ર રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી જ સ્ટેટસ ચેક કરી શકશે.

આ પણ વાંચો: ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ : યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે.

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..




વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો