PM કિસાન સન્માન નિધિ: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એ ભારત સરકારની એક યોજના છે, જેમાં ખેડૂતોને વાર્ષિક રૂ. 6000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.
કેવી રીતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં પ્રધાનમંત્રી કિસાન યોજના લિસ્ટ તપાસ કરવી | PM Kisan Beneficiary List
PM કિસાન યોજના List
યોજના નું નામ | પીએમ કિસાન યોજના નો 12મો હપ્તો અહીંયા થી ચેક કરો |
હપ્તો | પીએમ કિસાન 12 મો હપ્તો |
સહાય | 6000/- ની વાર્ષિક સહાય મળે છે |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
PM Kisan અપડેટ લાભાર્થી યાદીમાં તમારું નામ તપાસો કે નહીં?
➤સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
➤અહીં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.
આ પણ વાંચો: e-KYC ફરી શરુ, છેલ્લી તક – ફટાફટ કરો નહીતર PM કિસાન ના 2000 રૂપિયા નહી મળે.
➤અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
➤વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સૂચિ તમારી સામે ખુલશે.
➤આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.
➤ તમારું નામ લિસ્ટમાં ચેક કરવા અહીં ક્લિક કરો
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
અહીં ક્લિક કરો | |
અન્ય માહિતી માટે | અહીં ક્લિક કરો |