PM કિસાન નો 2000 રૂપિયાનો 12મો હપ્તો જમા : તમારો હપ્તો ચેક કરો જમા થયો કે નહિ ?

PM-કિસાન સન્માન નિધિ: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન સન્માન નિધિ) એ ભારત સરકારની એક યોજના છે, જેમાં ખેડૂતોને વાર્ષિક રૂ. 6000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. 

ખેડૂતોને તેમના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે.  આ સીધી નાણાકીય મદદ તે ખેડૂત પરિવારોને આપવામાં આવે છે, આ યોજના હેઠળ રાજ્ય સરકારો દ્વારા જરૂરિયાતમંદ ખેડૂતોની ઓળખ કરવામાં આવે છે.

PM કિસાન નો 12મો હપ્તો : આજે આપડે આવી જ એક યોજના Pm Kisan 12th Installment Status How to Check 2022 એટલે કે ખેડૂતો પીએમ કિસાન યોજના મા તેઓ નો 12 મો હપ્તો કઈ રીતે ચેક કરી શકશે તેની માહિતી મેળવવાના છીએ. PM Kisan નો 12મોં હપ્તો




યોજના નું નામ પીએમ કિસાન યોજના નો 12મો હપ્તો અહીંયા થી ચેક કરો
હપ્તો પીએમ કિસાન 12 મો હપ્તો
સહાય 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્ય દેશ નાં તમામ રાજ્યો




પીએમ કિસાન 12મા હપ્તાની સ્થિતિ 2022 કેવી રીતે તપાસવી

પીએમ કિસાન યોજના ના 12 મા હપ્તાના રૂપિયા 2000/- ખેડૂતોના ખાતામાં નાખવામાં આવેલ છે. જેને ખેડૂતો પોતે ઓનલાઈન ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા ચેક કરી શકે છે. અને PM Kisan Yojana 12 th Installment Status 2022 કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે જેને ધ્યાન પૂર્વક વાંચવા વિનંતી.

સૌપ્રથમ આપ તમારા મોબાઈલ મા Google Crome ખોલો.અને તેમાં Pm Kisan Yojana સર્ચ કરો .




જ્યાં આપની સમક્ષ Pm Kisan Portal ની સરકારી અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ Open થઈ જશે.જ્યા Home Page ના જમણી બાજુ માં Farmer Corner પર જવાનું રહેશે.

હવે Farmer Corner મા જઈ ને Beneficiary Status મેનુ મા જવાનું રહેશે. એ મેનુ મા ઘડિયાળ દોરેલ હશે.

આ પણ વાંચો: ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ માટે અહીંયા ક્લિક કરો 

જ્યાં હવે નવો પેજ ખીલી ગયા બાદ. લાભાર્થી એ તેમનું આધારકાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.

જ્યાં હવે તમારી વ્યક્તિગત તમામ માહિતી ભર્યા બાદ નવા પેજ પર જવાનું રહેશે.જ્યા હવે તમારી Beneficiary History બતાવવા માં આવશે.




હવે last માં તમારે Payment History ના આધારે સહાયની રકમ કઈ તારીકે જમા થઈ તે જાણી શકાશે

મહત્વપૂર્ણ લિંક

પીએમ કિસાન 12 હપ્તો ચેક કરો ? અહીં ક્લિક કરો
પીએમ કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો