પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ થયા જાહેર : જાણો તમારા શહેરના આજના નવા ભાવ.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે વિવિધ શહેરોની પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.

ગુજરાત : બધા શહેરોમાં પેટ્રોલ ના ભાવ

અહીં ક્લિક કરો

પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ થયા જાહેર : જાણો તમારા શહેરના આજના નવા ભાવ. Petrol Diesel Rate On 22 November 2022

પેટ્રોલ ના ભાવ
તારીખ=22/11/2022
શહે આજના ભાવ ગઈકાલ ના ભાવ
અમદાવાદ ₹ 96.42 ₹ 96.49
અમરેલી ₹ 97.95 ₹ 97.95
આણંદ ₹ 96.28 ₹ 96.30
અરવલ્લી ₹ 97.16 ₹ 97.51
બનાસ કાંઠા ₹ 96.62 ₹ 96.40
ભરૂચ ₹ 96.99 ₹ 96.99
ભાવનગર ₹ 97.77 ₹ 98.48
બોટાદ ₹ 97.64 ₹ 97.43
છોટાઉદેપુર ₹ 96.41 ₹ 96.41
દાહોદ ₹ 96.96 ₹ 97.30
દેવભૂમિ દ્વારકા ₹ 96.77 ₹ 96.05
ગાંધીનગર ₹ 96.64 ₹ 96.64
ગીર સોમનાથ ₹ 98.15 ₹ 98.22
જામનગર ₹ 96.32 ₹ 96.37
જુનાગઢ ₹ 97.73 ₹ 97.68
ખેડા ₹ 96.54 ₹ 96.43
કચ્છ ₹ 96.78 ₹ 96.97
મહીસાગર ₹ 97.16 ₹ 97.25
મહેસાણા ₹ 96.40 ₹ 96.76
મોરબી ₹ 97.21 ₹ 96.98
નર્મદા ₹ 96.99 ₹ 96.99
નવસારી ₹ 96.51 ₹ 96.54
પંચ મહેલ ₹ 96.44 ₹ 96.46
પાટણ ₹ 96.46 ₹ 96.58
પોરબંદર ₹ 96.77 ₹ 96.85
રાજકોટ ₹ 96.19 ₹ 96.19
સાબરકાંઠા ₹ 96.94 ₹ 97.34
સુરત ₹ 96.51 ₹ 96.55
સુરેન્દ્રનગર ₹ 97.15 ₹ 96.98
તાપી ₹ 96.99 ₹ 96.99
ડાંગ ₹ 97.25 ₹ 97.25
વડોદરા ₹ 96.08 ₹ 96.21
વલસાડ ₹ 97.39 ₹ 97.20

*(સોર્સ- goodreturns.in)




આ પણ વાંચો : સોના અને ચાંદીના ભાવમાં આજે વધારો કે ઘટાડો : જાણો શું છે તમારા શહેરના આજના તાજા ભાવ.

ગુજરાત : બધા શહેરોમાં ડીઝલના ભાવ

ડીઝલ ના ભાવ
તારીખ=22/11/2022
શહેર આજના ભાવ ગઈકાલ ના ભાવ
અમદાવાદ ₹ 92.17 ₹ 92.23
અમરેલી ₹ 93.72 ₹ 93.72
આણંદ ₹ 92.02 ₹ 92.05
અરવલ્લી ₹ 92.91 ₹ 93.26
બનાસ કાંઠા ₹ 92.38 ₹ 92.16
ભરૂચ ₹ 92.74 ₹ 92.74
ભાવનગર ₹ 93.52 ₹ 94.24
બોટાદ ₹ 93.39 ₹ 93.18
છોટાઉદેપુર ₹ 92.15 ₹ 92.15
દાહોદ ₹ 92.71 ₹ 93.05
દેવભૂમિ દ્વારકા ₹ 92.52 ₹ 91.80
ગાંધીનગર ₹ 92.39 ₹ 92.39
ગીર સોમનાથ ₹ 93.92 ₹ 93.99
જામનગર ₹ 92.07 ₹ 92.11
જુનાગઢ ₹ 93.50 ₹ 93.43
ખેડા ₹ 92.28 ₹ 92.17
કચ્છ ₹ 92.53 ₹ 92.71
મહીસાગર ₹ 92.90 ₹ 93
મહેસાણા ₹ 92.17 ₹ 92.52
મોરબી ₹ 92.98 ₹ 92.75
નર્મદા ₹ 92.73 ₹ 92.73
નવસારી ₹ 92.27 ₹ 92.31
પંચ મહેલ ₹ 92.18 ₹ 92.21
પાટણ ₹ 92.22 ₹ 92.35
પોરબંદર ₹ 92.52 ₹ 92.60
રાજકોટ ₹ 91.95 ₹ 91.95
સાબર કાંઠા ₹ 92.68 ₹ 93.09
સુરત ₹ 92.28 ₹ 92.32
સુરેન્દ્રનગર ₹ 92.92 ₹ 92.75
તાપી ₹ 92.75 ₹ 92.75
ડાંગ ₹ 93.01 ₹ 93.01
વડોદરા ₹ 91.82 ₹ 91.96
વલસાડ ₹ 93.15 ₹ 92.96
અહીં ક્લિક કરો

*(સોર્સ- goodreturns.in)




આ પણ વાંચો : તમારા પર જેનો ફોન આવે તેનું નામ બોલશે, આ એપ્લિકેશન તો આજે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો અહીં ક્લિક કરી.

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ SMS દ્વારા તપાસો.

પેટ્રોલ અને ડીઝલના ભાવ રાજ્ય સ્તરના કરને કારણે અલગ-અલગ રાજ્યોમાં બદલાય છે. તમે તમારા શહેરમાં દરરોજ એક SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી શકો છો. આ માટે ઈન્ડિયન ઓઈલ (IOCL)ના ગ્રાહકોએ ‘RSP કોડ’ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે. તમારા શહેરનો RSP કોડ જાણવા માટે લાઈક પર ક્લિક કરો.

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.