નવા ખેડૂત ખાતેદારોએ આ યોજનાનો લાભ લેવા માટે Online ફોર્મ ભરવાનું રહેશે. New Farmer Registration – PM Kisan માટે ગ્રામ પંચાયત માટે VCE પાસેથી ઓનલાઈન અરજી કરાવી શકાશે.
New Farmer Registration Apply for PM Kisan Yojana
1. સૌપ્રથમ તમારી ગ્રામ પંચાયતમાં જાઓ.
2. ત્યાં કામગિરી કરતાં VCE ને તમામ ડોક્યુમેન્ટ આપો.
3. ગ્રામ પંચાયત ખાતેથી VCE નવા ખેડૂતોને આ યોજનાનું ઓનલાઈન અરજી કરશે.
4. ઓનલાઈન અરજી થયા બાદ તમને એક રિસિપ્ટ આપવામાં આવશે.
5. છેલ્લે આ અરજી ક્રમાંકની પાવતી સાચવીને રાખવાની રહેશે.
PM Kisan Beneficiary Status । લાભાર્થીઓની સ્થિતિ કેવી રીતે તપાસવી?
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓનલાઇન અરજી કર્યા બાદ લાભાર્થી ખેડૂત પોતાની જાતે PM Kisan Beneficiary Status જાણી શકે છે. પોતાની અરજીની સ્થિતિ જાણવા માટે નીચે મુજબના પ્રક્રિયા કરવાની રહેશે.
1. સૌપ્રથમ https://pmkisan.gov.in/ વેબસાઈટના ખોલવાની રહેશે.
2. ત્યારબાદ Beneficiary Status પર ક્લિક કરો.
નવું પેજ ખૂલ્યા બાદ આધારકાર્ડ નંબર, એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબરથી સર્ચ કરી શકાશે.
PM Kisan Status Check | સ્ટેટસ કેવી રીતે તપાસવું?
1. સૌથી પહેલાં ભારત સરકારની અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ ખોલાવી.
2. વેબસાઈટ ખોલ્યા બાદ Beneficiary Status પર ક્લિક કરવું.
3. ત્યારબાદ ઉપર મુજબની સ્ક્રીન ખુલશે.
4. જેમાં સહાયની રકમ આપ આધારકાર્ડ નંબર, એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે.
5. ઉપર ત્રણમાંથી એકની વિગત નાખવામાં આવશે તો PM Kisan Samman Nidhi Yojana ની સહાય ચેક કરી શકાય.
હપ્તો કઈ તારીખે આવશે | અહીં ક્લિક કરો |
લાભાર્થી સ્થિતિ ચકાસો | અહીં ક્લિક કરો |
નવું રજીસ્ટ્રેશન | અહીં ક્લિક કરો |