[ikhedut Portal] બાગાયતની 61 વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ પર સહાય માટે ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

[ikhedut Portal] આઇ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયતી ખેતી સંલગ્ન વિવિધ પ્રકારની સહાય માટે ઓનલાઇન અરજી સ્વિકારવાની શરૂઆત થઇ છે.

જેમાં મશરૂમની ખેતી, કમ્પોસ્ટ યુનિટ, પ્લગ નર્સરી, પોલીહાઇસ, નેટહાઉસ, કોલ્ડ સ્ટોરેજ સહિતના ઘટકો માટે આગામી તા.31 ડિસેમ્બર 2022 સુધી આઇ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી થઇ શકશે.




આ ઉપરાંત ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમ ફળની ખેતીમાં સહાય માટે આગામી તા.8 ઓગસ્ટ સુધી ઓનલાઇન અરજી થઇ શકશે.

આ ઉપરાંત પશુપાલનના વિવિધ 9 ઘટકો માટે આગામી તા.31 જુલાઇ સુધી ઓનલાઇન અરજી થઇ શકશે. જેમાં દુધાળા પશુઓનું એકમ શરૂ કરવા માટે વિવિધ પ્રકારની સહાય મળવાપાત્ર છે.




આ સહાય અંગેની વધુ માહિતી માટે આપના ગામના ગ્રામસેવક અથવા તાલુકાના ખેતી વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરવો.

અહીં ક્લિક કરો
Ikhedut Portal અરજી કરવા માટે  અહીં ક્લિક કરો



અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર