13 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જોર વધશે, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.

રાજ્યમાં આગામી પાંચ દિવસ જોરદાર વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગે  આગાહી કરી છે. ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદ  પડી શકે છે.




ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગે ફરી ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે.

આ પણ વાંચો : ચોમાસુ જતા જતા પણ ગુજરાતમાં બોલાવશે ધબધબાટી, જાણો કયા જિલ્લામાં અપાયુ ઓરેન્જ એલર્ટ.

ગુજરાતમાં 13 સપ્ટેમ્બર પછી વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ બંગાળની ખાડીમાં લોપ્રેશર સિસ્ટમ સક્રિય થયુ છે. જેના પગલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ જોરદાર વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો [તારીખ 13/09/2022]
સોનાના  ભાવ અહીં ક્લિક કરો.
ચાંદીના  ભાવ અહીં ક્લિક કરો.

દક્ષિણ ગુજરાતમાં 13 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી , દમણ, ડાંગ, નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદ પડશે. જ્યારે ગાંધીનગર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ પડવાની શકયતા છે. જો કે વરસાદનું જોર વધશે તો ભારે પવન ફૂંકાવાની શકયતા છે. બંગાળમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

આ પણ વાંચો : સોલાર ફેન્સીંગ (ઝટકા મશીન) સહાય યોજના : ઝટકા મશીન માટે 15000 ની સહાય જાણો અરજી કેવી રીતે કરવી ?