રાજ્યમાં વરસાદને લઇને હવામાન ખાતાએ કરી આગાહી, જાણો કયા જિલ્લામાં વરસાદ?

RAIN IN GUJARAT, RAIN FORECAST, METEOROLOGICAL DEPARTMENT, ગુજરાત વરસાદ ન્યૂઝ, વરસાદ આગાહી, હવામાન વિભાગ, હવામાન આગાહી

આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જેમાં એક સિસ્ટમ કચ્છ તરફ, બીજી સિસ્ટમ ઉ. ભારત પાકિસ્તાન તરફ અને ત્રીજી સિસ્ટમ દક્ષિણ ભારત તરફ બની છે જેના કારણે વરસાદી માહોલ સર્જાયો છે.

જો કે 15 સપ્ટેમ્બર સુધીમાં વરસાદી સીઝન પૂરી થઈ જવાની શક્યતા છે. પરંતુ આ સિસ્ટમ છેલ્લો રાઉન્ડ ગણી શકાય નહિ.
હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી 48 કલાક કેટલાક વિસ્તારોમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, અરવલ્લી, ખેદઝ છોટાઉદેપૂરમાં ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો

➤મફત જમીન માપણી માટે અહીં ક્લિક કરો.

➤વાહન ના નંબર પરથી જાણો માલિક નું નામ અહીં ક્લિક કરો.

➤તમારા પર કોનો ફોન આવે છે તેનું નામ બોલતી એપ્લિકેશન લેવા અહીં કરો.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નર્મ, તાપી, ડાંગમાં પણ આવતી કાલે સારો એવો વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ 10 વાગ્યા બાદ વરસાદી માહોલ વાતાવરણમાં પલટો આવતા જોવા મળ્યો છે.
આ વખતે ગુજરાતમાં સારો એવો વરસાદ સિઝનનો પડ્યો છે. તેમાં પણ ખાસ કરીને મોટાભાગના રીજનમાં 100 ટકા જેટલો વરસાદ પડ્યો છે. 

અહીં ક્લિક કરો
અન્ય માહિતી માટે  અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ  આગાહી  /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.