હવામાન વિભાગ બદલ્યું: 24 કલાકમાં ભારે વરસાદની આગાહી: 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

આગામી 24 કલાકમાં હવામાન વિભાગે ગુજરાતમાં 13 જીલ્લામાં ખૂબ જ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દીધું છે.

જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ આ જિલ્લાના વિસ્તારોમાં વરસાદનું અત્યંત ભારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.




જ્યારે પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :

આગામી 24 કલાક આ 12 જિલ્લાઓ માટે ખતરનાક, જાણો હવામાન વિભાગે શું આગાહી કરી ?

જ્યારે ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર આ જીલ્લામાં હળવાથી ભારે વરસાદની છૂટા છવાયા વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે. જેને લઇને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો :

પૂર્વાનુમાન/ 13-14-15 તારીખમાં કેટલો વરસાદ પડશે? પવન ઝડપ? સિસ્ટમ ક્યાં છે? કેટલી અસર? અહીં ક્લિક કરી જોવો




આમ, આવનાર 24 કલાકમાં સમગ્ર રાજ્યમા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ 13 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

અહીં ક્લિક કરો
Ikhedut Portal અરજી કરવા માટે  અહીં ક્લિક કરો





આ પણ વાંચો :

➤મફત જમીન માપણી માટેની એપ્લિકેશન લેવા અહીંયા ક્લિક કરો

Ikhedut Portal 2022 પર તમારી અરજીનું સ્ટેટસ તપાસો

➤4 લાખ તબેલા લોન યોજના ગુજરાત 2022 

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર