આગામી સપ્તાહે બંગાળ ની ખાડી ની સીસ્ટમ ના અવશેષો અરબી સમુદ્રમાં આવતા ગુજરાત માં માવઠા ની સંભાવના રહેશે.ગત આગાહી માં જણાવ્યું હતુ એ મુજબ તાપમાન નોર્મલ કે નોર્મલ થી એકાદ બે ડિગ્રી વધઘટ જોવા મળ્યું.
જેમાં તારીખ 4 ડિસેમ્બર ના મહત્તમ તાપમાન રાજકોટ 31.8 ડિગ્રી જે નોર્મલ થી 0.8 ડિગ્રી વધુ, ભુજ 31.2 જે નોર્મલ થી 2.1 ડિગ્રી વધુ તેમજ અમરેલી 31.6 ડિગ્રીજે નોર્મલ થી 0.3 ડિગ્રી વધુ ગણાય.
જયારે લઘુતમ તાપમાન 5 ડિસેમ્બર ના રોજ ભુજ 13.8 ડિગ્રી જે નોર્મલ થી 1.8 ડિગ્રી નીચું, રાજકોટ 14 ડિગ્રી જે નોર્મલ થી 2 ડિગ્રી નીચું તેમજ અમરેલી 18.2 જે નોર્મલ થી 2 ડિગ્રીવધુ નોંધાયું હતું.
રૂપિયા 50,000/- ની લોન “SBI e-Mudra Yojana” હેઠળ મેળવો વધુ માહિતી માટે અહીં ક્લિક કરો |
આગોતરૂ એંધાણ
12 થી 15 ડીસેમ્બર દરમિયાન માવઠા ની શક્યતા છે. જેમાં અલગ અલગ મોડેલો મુજબ મતમતાંતર છે એટલે સાવચેતી રાખવી સારી.
આપો જવાબ, જીતો આકર્ષક ઈનામ (એ પણ ઘરે બેઠા એકદમ ફ્રી) તો રાહ કોની જુવો છો તુરંત જોડાવા અહીં ક્લિક કરો |
નોંધ:- વરસાદ અને વાવાઝોડા માટે ભારતીય હવામાન વિભાગ ની સુચના ને અનુસરવું
અહીં ક્લિક કરો | |
અન્ય માહિતી માટે | અહી કિલક કરો |
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.
તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.