આજના (તા. 30/09/2022ને શુક્રવાર ના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

ગુજરાતના માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી તથા બીજા ખેડૂતો ને ગ્રુપ Add કરવા વિનંતી. કારણ કે આપણે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર સૌથી પહેલા મૂકીએ છીયે. 

દરરોજ ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજારની હલચલ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે AgroBhai.

શું તમે આજના (તા. 30/09/2022ને શુક્રવાર ના) જાણો બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ કે આ વેબસાઈટ ઉપર અપને ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મુકત રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો. 
નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે.

આ પણ વાંચો : ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ : યાદીમાં નામ હશે તો ખેડૂતોને 2000 રૂપિયા મળશે ચેક કરો.

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 410 506
ઘઉં ટુકડા 414 524
કપાસ 1001 1771
મગફળી જીણી 920 1401
મગફળી નવી 820 1351
સીંગદાણા 1491 1621
શીંગ ફાડા 1081 1521
એરંડા 1276 1426
તલ 2000 2401
કાળા તલ 2100 2776
જીરૂ 2801 4531
ધાણા 1000 2181
ધાણી 1100 2121
લસણ 61 236
ડુંગળી 56 281
બાજરો 291 291
જુવાર 641 671
મકાઈ 251 531
મગ 801 1441
ચણા 726 846
વાલ 1000 2001
અડદ 826 1431
ચોળા/ચોળી 931 1376
તુવેર 726 1441
સોયાબીન 700 976
રાયડો 950 1051
રાઈ 976 976
મેથી 600 1001
ગોગળી 701 1111
કાળી જીરી 2176 2176
સુરજમુખી 981 1181
વટાણા 651 831

*(સોર્સ- APMC Gondol)
રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1450 1780
ઘઉં લોકવન 46 486
ઘઉં ટુકડા 454 532
જુવાર સફેદ 490 735
જુવાર પીળી 375 501
બાજરી 290 421
તુવેર 1200 1422
ચણા પીળા 734 855
ચણા સફેદ 1550 2110
અડદ 1000 1561
મગ 1111 1440
વાલ દેશી 1780 2111
વાલ પાપડી 2025 2185
ચોળી 790 1190
વટાણા 750 1100
કળથી 850 1205
સીંગદાણા 1550 1670
મગફળી જાડી 1000 1300
મગફળી જીણી 1075 1360
તલી 2240 2400
સુરજમુખી 725 1075
એરંડા 1421 1444
અજમો 1525 1805
સુવા 1211 1445
સોયાબીન 895 989
સીંગફાડા 1300 1520
કાળા તલ 2025 2655
લસણ 68 220
ધાણા 1815 2370
વરીયાળી 1760 2401
જીરૂ 4000 4526
રાય 960 1156
મેથી 875 1081
કલોંજી 1900 2200
રાયડો 945 1050
રજકાનું બી 3800 4800
ગુવારનું બી 925 950

*(સોર્સ- APMC Rajkot)
ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
Rate for 20 Kgs.
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 4000 4900
વરિયાળી 2525 3362
ઇસબગુલ 3190 3495
સરસવ 1150 1150
રાયડો 1000 1073
તલ 2061 2451
મેથી 950 950
ધાણા 2050 2050
સુવા 1681 1770
અજમો 561 2400

*(સોર્સ- APMC Unjha)

અન્ય માર્કેટયાર્ડ ભાવ જોવા નીચે

તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 

જુનાગઢ રાજકોટ શાકભાજી
ડીસા અમરેલી
ભાવનગર હિંમતનગર
જામજોધપુર બોટાદ
કોડીનાર ભાવનગર
ડીસા વિસનગર
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરો
Home અહીં ક્લિક કરો

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો